SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ सूत्रार्थमुक्तावलिः નિવૃત્તિ દ્વાર - પૃથ્વીકાય આદિ જીવોને તેના વધ અને બંધનને જાણીને જે માવજજીવ કરવા, કરાવવા, અનુમોદવારૂપ પૃથ્વીકાયના સમારંભથી પાછા ફરેલા છે તેઓને (અણગારોને) સાધુઓને निवृत्ति द्वार थाय छे. ।।११।। एतदेव परिज्ञयोपसंहरतिपृथिवीकायसमारम्भणं कर्मबन्धाय तद्विरतो मुनिः ॥ १२ ॥ पृथिवीकायेति, कृतकारितानुमतिभिर्यः पूर्वव्यावर्णितशस्त्रविशेषैनिजपरिपेलवजीवितादिरक्षणार्थं पृथिवीकायसमारम्भणमपरानेकप्राणिसमारम्भणाविनाभाविनं योगैविदधाति सोऽष्टविधकर्मबन्धको भवति, कर्मबन्धायेति सामान्येनोक्तेः पृथिवीकायसमारम्भोऽष्टविधस्यापि कर्मणो बन्धस्य निमित्तमिति सूचितम् । ननु ये न पश्यन्ति शृण्वन्ति जिघ्रन्ति गच्छन्ति च ते कथं वेदनामनुभवन्तीति ज्ञातव्यम्, मैवम्, यथाहि कश्चिज्जात्यन्धो बधिरो मूकः कुष्ठी प गुरनभिनिर्वृत्तपाण्याद्यवयवविभागो मृगापुत्रवत् पूर्वकृताशुभकर्मोदयाद्धिताहितप्राप्तिपरिहारविमुखोऽतिकरुणां दशामुपगतस्तमेवंविधमन्धादिगुणोपेतं कश्चित्कुन्ताग्रेण भिंद्यात् छिन्द्यात् स च भिद्यमानाद्यवस्थां न पश्यति न शृणोति मूकत्वान्नोच्चै रारटीति किमेतावता तस्य वेदनाभावो जीवाभावो वा शक्यो विज्ञातुमेवं पृथिवी जीवा अपि, तस्मादस्ति तेषां वेदना एवञ्च पृथिवीकायसमारम्भणं बन्धहेतुरेवेति ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया ततो निवृत्तो यः स एव मुनिः, उभयविधपरिज्ञाशालित्वात्, निःशङ्कमनगारगुणपालनाच्च ॥ १२ ॥ આ જ વસ્તુનો પરિજ્ઞા વડે ઉપસંહાર કરે છે. સૂત્રાર્થ - પૃથ્વીકાય જીવોનો સમારંભ કરવો તે કર્મબન્ધ માટે થાય છે તેનાથી સાધુ અટકેલો છે. ભાવાર્થ - કરવું, કરાવવું, અનુમોદવું વિ. વડે પૂર્વે જે જણાવેલ છે તે શસ્ત્રાદિથી વિરત એવા જીવિતાદિથી રક્ષણ કરવા માટે અનેક બીજા પણ જીવોના આરંભ-સમારંભ વિના અશક્ય એવા पृथ्वीजयना समारंभने यो (भन-वयन-51या ) ४ ४२ छे. ते 16 15२न। भने पांथे छे. (મૂલ સૂત્રમાં) કર્મબંધ માટે એમ જે સામાન્ય નિર્દેશ છે તે માત્ર પૃથ્વીકાયના સમારંભ આઠ કર્મના બંધનું નિમિત્ત છે એમ જણાવ્યું છે. શંકા - પૃથ્વીકાયના જીવો જે જોતાં નથી, સાંભળતા નથી, સુંઘી શકતા નથી, ચાલી શકતા નથી તેઓ વેદનાનો અનુભવ કરે છે એ પ્રમાણે જણાવ્યું તે આ प्रमा) वी ते ७२ ॥3 ? समाधान - ४ ओ४न्मां५, ५२, मूंग, ओढी, ५inो, 14 વિ. શરીરના અવયવો જેને નથી. એવા પ્રાણી પણ મૃગાપુત્રની જેમ પૂર્વકૃત અશુભ કર્મના ઉદયથી, હિત-અહિત (પ્રાપ્તિના ત્યાગથી વિમુખ) પણ નહીં જાણતો. અતિકરૂણદશાને પામેલ પણ કોઈ તેને તલવારથી ભેદે અથવા છેદે તો તે ભેદાની અવસ્થા છે. તે જોતો નથી, સાંભળતો
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy