________________
૨]
રાગ્ય વિનિયેાગ, ચેાગ્ય ઉપયાગ વિગેરે વિગેરે. વિષેની તમામ કાર્યવાહી જવાબદારી અને જોખમદારી પૂર્વક સંભાળવાની ફરજને તે કાળના, ને તે ક્ષેત્રના શ્રી સંઘની હેાય છે. તે અનુસાર વર્તમાન કાળે વમાન શ્રી સંઘની એ ફરજ છે. ૪. શ્રી દ્રવ્યસસતિકા ગ્રંથના વિષય
તે ફરજ કેવી રીતે ખજાવી શકાય? કાણુ ખજાવી શકે? તેમાં શી શી હરકતા ઉભી થાય ? હરકત કરનારા કયા તત્ત્વા હોય ? ક્રૂરજ બજાવવાથી શા ફાયઠ્ઠા ? કેવા કેવા બાહ્ય અને આંતરિક ફાયદા થાય ? કાણુ તેવા ફાયદા મેળવી શકે ? વિગેરે વિગેરે વિષે ગર્ભિત રીતે નિશ્ચય નયની દૃષ્ટિ પૂર્વકની વ્યવહાર નયની દૃષ્ટિથી તથા શિષ્ટ પુરુષાના લેાક વ્યવહારની દૃષ્ટિથી અને તાત્ત્વિક રીતે આ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં જેમ બને તેમ સુચેગ્ય રીતે નિરૂપણુ કરવામાં આવ્યુ છે.
કેમકે–શાસન, સંધ, ધર્મ શાસ્ત્રો અને ધાર્મિક સંપત્તિઓને લગતા અતિ ગહન વિષયે છે,
તથા વ્યવહાર નયની દૃષ્ટિથી તાત્ત્વિક રીતે સમજુતી પૂર્વક આ દ્રવ્ય સસતિકા ગ્રંથમાં–સંક્ષેપમાં પણ સચાટ રીતે અને શાસ્ત્ર પ્રમાણુ સિદ્ધ રીતે નિરૂપણુ કરવામાં આવ્યું છે. તેથી નાના છતાં આ ગ્રંથ ઘણા જ મહત્ત્વના બની રહે છે. જૈન શાસનના મહાતીર્થં; મદિરા, ઉપાશ્રયા, જ્ઞાનભંડારા, ચતુર્વિધ સંઘની ધાર્મિક આરાધનામાં ઉપયાગી ઉપકરણા, સાધક દ્રવ્ય, ક્ષેત્ર,−કાળ અને ભાવાત્મક સાધનાં ધર્મશાળાઓ વિગેરે વિગેરે કરાડા-અબાનુ બાહ્ય મૂલ્ય ધરાવે છે. તથા આંતરિક મૂલ્યની અપેક્ષાએ અમૂલ્ય-અચિંત્ય મૂલ્ય ધરાવતા પદાર્થો રૂપ તે હાય છે.
ધાર્મિક સંપત્તિના પદાર્થીની પ્રાપ્તિ, સંગ્રહ, સંવર્ધન, ભક્તિભેટ, આત્મ સમર્પણ, વહીવટી સચાલન, આત્માથી જીવેાના આત્માના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તે રીતે આજ્ઞા અને વિધિપૂર્વક વિનિયેાગ, વિગેરે શાસ્ત્રીય પદ્ધતિસરનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી મળી શકે તેમ છે.
૫. મહત્ત્વના સમજવા જેવા પ્રશ્ન
આ જગમાં ધન વગેરેના સંચય, વપરાશ, વહિવટ વિગેરે બહારથી જો કે સાંસારિક કાર્યોં ગણાય છે. પરંતુ તેમાં સમજવા જેવું એ છે કે— સાંસારિક કાર્યાં કે–મેક્ષ માર્ગોમાં સહાયક ધામિક કાર્યાં, એ ખન્નેય મન-વચન– કાયાની બાહ્ય પ્રવૃત્તિએથી થઈ શકે છે. અન્નેયમાં તેની જરૂર પડે છે.