SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] ૮. 'વ્યાજાદિક વિધિથી ધન વધારવાને વિધિ બતાવે છે. વ્યાજમાં સવાયા થાય, અને કષ્ટ (?) રૂ૫ વેપાર વિગેરેથી દેઢા થાય, એ રીતે ધન વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. ૯. શ્રીમાલ પુરાણમાં પણ– -- રાજકુમારીની દાસી દેવને ચડાવવાના ફેલો વિગેરેનો પિતે (પિતાના ભોગમાં) વપરાશ કરવાથી ભિન્નમાલ શહેરમાં દેવમંદિરમાં ઉંદરડી થઈ હતી” એમ સંભળાય છે. ૧૦. તેને ભેગા કરવાના છેષની અપેક્ષાએ ૧૧. “ વ્યાજ વિગેરેથી ધનની વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યકત્વ વૃત્તિમાં કહ્યું છે. અહીં— પિતાના ચાલુ વેપારના સંબંધથી દેવદ્રવ્યને વેપાર કર. એ એક પ્રકાર છે. બીજો વિધિ ૨ પ્રકારે બતાવ્યો છે, તે સૂગ રહિતપણું રોકવા માટે બતાવ્યો છે. પોતાના ઘર વિગેરે પહેલાં હતાં, તે પર્યાયથી ફેરવીને-દેવાદિક નિશ્રાના સારા શ્રાવકે કરાવતા હોય છે. આ રીવાજ-સ્થિતિ–છે. તેથી-મુનિઓને ઉતરવાના ઉપાશ્રયના-પ્રતિહાર વિગેરેની માફક ખેતર વિગેરેના ધન વિગેરે દ્વારા “[દેવાદિની નિશ્રાએ કરાયેલા હોય છે.]” એમ બોલી શકાય છે. પરંતુ, તે “દ્રવ્યોથી નિશ્રા કરી છે.” એમ સમજવું નહીં. (એટલે, ખેતર વિગેરે નહીં, પરંતુ “તેથી ઉપજતા મૂલ્યનું ધન આપ્યું છે,” એમ સમજવાનું છે.) જેથી-સાક્ષાત નિશ્રા નથી હોતી, પરંતુ ઉપથારથી નિશ્રા કરવામાં આવી હોય છે. આ કારણે— શ્રી ષષ્ટિશતકની વૃત્તિમાં પોતાની નિશ્રાદિ વિના તેની નિશ્રાએ કરાય છે, તેને નિષેધ કરવામાં આવ્યો છે. તથા–શ્રી યોગશાસ્ત્ર વૃતિ, શ્રાદ્ધ વિધિ, વસુદેવ હિડી બૃહદભાષ્ય વિગેરેમાં– “નિર્દોષ ઉપાય ન જ હોય તે, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમની માફક કરવું.” એમ જુદા જુદા વિકલપો બતાવવાનો આશય છે. (મે. છા) ૧. “ વ્યાજથી સવાઈ કષ્ટ પૂર્વકના વેપારથી દેઢા.” એ પ્રમાણે ધનનો વધારો કરવો. એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. (૭૦)
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy