SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪] અલ કારયેાજનાની છ શરતા [ ધ્વન્યાલાક વનના મતે અહી સંસૃષ્ટિ છે અને પ્રતિપક્ષીનું વ્રુત્તિના હવેના ભાગમાં વિગતે ખંડન કરવામાં આવે છે. પ્રતિપક્ષી કહે છે કે અહી' અલંકારાનું મિશ્રણ થયુ જ નથી. તેા શુ છે ? અહીં નર અને સિંહ મળીને નરિસંહ થાય છે તેમ શ્રેષવ્યતિરેક નામના એક નવો જ ( સંકર) અલંકાર થયા છે. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તેમ નથી. કારણ, એ ( સંકર ) અલકારની વ્યવસ્થા બીજી રીતે કરવામાં આવેલી છે. જ્યાં દ્વેષના વિષય બનેલા શબ્દમાં જ ખીજી રીતે વ્યતિરેકની પ્રતીતિ થતી હાય ત્યાં સકરાલ કાર · કહેવાય. જેમ કે— स हरिर्नाम्ना देवः सहरिर्वरतुरगनिवहेन । [એ દેવ તે માત્ર નામના હરિ છે, સાચેા સહિર તા રાજા છે, કારણ, તેની પાસે ઉત્તમ ઘેાડા છે. ] વગેરેમાં. અહી' દ્વેષ અને વ્યતિરેક બંનેની પ્રતીતિ સજ્જ એ એક જ શબ્દમાંથી થાય છે, માટે અહી' દ્વેષ અને વ્યતિરેકના સકર છે. પણ અહી. એટલે કે હૃત્ત્વપૂ૦ શ્ર્લાકમાં તે શ્ર્લેષ જુદા શબ્દમાં છે અને વ્યતિરેક જુદા શબ્દમાં છે. મતલબ કે એ શ્લોકમાં ર્, શિરુમુત્ત વગેરે શબ્દોમાં શ્લેષ છે, જ્યારે વ્યતિરેકની પ્રતીતિ એ સિવાયના બીજા જ મોદ અને સુશોદ શબ્દોથી થાય છે. એટલે એમાં સંકરાલંકાર ન થઈ શકે. જો આવા દાખલામાં સકરરૂપ ખીજા અલકારની કલ્પના કરવામાં આવે તે તે સષ્ટિ અલંકારનુ`. ફ્રાઈ ક્ષેત્ર જ રહેશે નહિ. અહી દલીલ આ પ્રમાણે ચાલે છે. સિદ્ધાંતીએ એમ કહ્યું કે રાહ્ત્વમ્ Àાકમાં શ્લેષ અને વ્યતિરેકની પ્રતીતિ કરાવનાર શબ્દો જુદા છે એટલે સકરાલ કાર ન થઈ શકે. એની સામે પ્રતિપક્ષી એમ કહે છે કે ભલે શબ્દો જુદા છે, પણ વાકય તેા એક જ છે ને, એટલે એકાયાનુપ્રવેશ સંકર
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy