SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ બેંતાળીશ બેંતાળીશ (કુલ ૮૪) દ્વીપે છે. એ પ્રમાણે ૧૨૫૨૪ર૪૨+૨=૧૧૦ દ્વીપ કાલોદધિ સમુદ્રમાં છે. અહીં બે દ્વીપ અધિપતિ દેવોના ગણવા. વિશેષ એ છે કે તે સર્વ દ્વીપ તરફ જળની ઉપર બે કોશ ઉંચા પ્રકાશિત છે. અહીં કાલેદધિને પરિધિ ૯૧૭૩૬૦૫ પેજજને છે તથા જગતના દ્વારનું પરસ્પર આંતરૂં ૨૨૦૨૬૪૨ રોજન અને ૩ કાશ છે. તે આંતરૂં પરિધિમાંથી ચાર કાર સંબંધી ૧૮ ચીજન બાદ કરી ચારે ભાગ દેતાં આવે છે. ૨–૨૪૧ | ઇતિ ચતુર્થ કાલેદસમાધિકાર ૧ આમાંથી છ સૂર્યને છ ચંદ્રના કી લવણસમુદ્રમાં હેવાથી અહીં કદ ૧૨ જોઈએ. (૬ સૂર્યના ૬ ચંદ્રના.)
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy