SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે. પછી આ (ર૦૧-૧૫) અંકને ગિરિનો મૂળ વિસ્તાર જે ૧૦૨૨ ચોજન છે તેમાંથી બાદ કરીએ ત્યારે ૭૬૦ રોજન અને પંચાણુઆ એંશી ભાગ દક્ષે રહે છે. તેથી ૭૬ યોજન પ્રમાણે ગિરિને વિસ્તાર જાણો. હવે મધ્ય દિશાએ એટલે લવણસમુદ્રી શિખા તરફની દિશાએ જળની વૃદ્ધિ કેટલી હશે? તે જાણવા માટે ઉપર કહેલ જે ગિરિના વિસ્તારને અંક (૭૬ઠ્ઠ) છે તેને સવર્ણ કરવા માટે ૭૬૦ ને ૫ વડે ગુણતાં ૭૨૨૦૦ થાય, તેમાં ૮૦ ભેળવતાં ૭૨૨૮૦ થાય પછી આ પ્રમાણે ત્રિશશિ માંડવી-૫૦૦૦-૭૦૦-૭૨૨૮૦. અહીં સરળતા કરવા માટે ત્રણે અંકોમાંથી સર્વ શૂન્ય કાઢી નાંખવી ત્યારે ૫-૭૭૨૨૮ રહે. પછી વચલા અંકને છેલા અંક સાર્થે ગુણતાં ૫૦૫૬ થાય. આ પ્રતિભાગ આવ્યા, તેથી પહેલી રાશિને પણ ૫ વડે ગુણી પ્રતિભાગ કરવા, તેમ કરવાથી એટલે કે પહેલી રાશિ ૫ વડે ગુણવાથી હ૦૨૫ થયા. આ અંક વડે ઉપરના ૫૦૫૯૬ અંકને ભાગવે. ત્યારે ભાગમાં ૫ પેજન આવે છે અને શેષ ૫૪૭ી રહે છે. તેને ૫ વડે ભાગવાથી ભાગમાં પ૭ કળા આવે છે. બાકી ૫૬ વધે છે તે અર્ધ ઉપરાંત હોવાથી એક અંક ગણી પ૭ માં ઉમેરવાથી ૫૮ કળા થાય છે, તેથી આ દિશાએ યોજન ૫ અને કળા ૫૮ એટલી વધારે જળવૃદ્ધિ છે, આ જળવૃદ્ધિને (૫-૬ ને) ૯૬ માંથી બાદ કરતાં બાકી ૩- રહે છે. આટલું લવણશિખાની દિશા તરફ જળ ઉપર રહેલા (દેખાતા) ગિરિનું પ્રમાણ સિદ્ધ થયું.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy