________________
૧૩૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
એલીને ખમા॰ દેવાની અનુકૂલતા સર્વને હાઇ શકે, તેથી અહીં ા જણાવ્યા છે. ડેલી એળીના વીસે દિવસેામાં દરરૈાજ ક્રમસર પદ લઇને આરાધના કરવી ઠીક લાગે છે, કારણ કે આયુષ્ય ક્ષણભંગુર છે. વ્હેલી એળીમાં વીસે પદની ક્રમસર આરાધના કરનારા જીવા બનવા જોગ કદાચ આયુ ના અંતિમ સમય પામે, તે તે અવસરે મનમાં તેને એવી અનુમેાદના થાય છે કે મે' પુણ્યાયે વ્હેલી ઓળીમાં વીસે પદની આરાધના કરી, ખાકીના પદોની આરાધના કરવાના પ્રસ`ગ મને આવતે ભવે મળજો. મા ઈરાદાથી વ્હેલી આળીમાં આરાધક ભવ્ય જીવાએ ક્રમસર પદ લઇને આરાધના કરવી.
વ્હેલા અરિહંત પદના આરાધનના વિધિ,
,,
'નમો સ્ટિંસાન ' એ' પદની વીસ નવકારવાળી ગણે. અરિર્હંત પદના ખાર ગુણુ હાવાથી હેા બેલી પ્રશ્નક્ષિણા દઈને ૧૨ ખમાસમણુ દે. પાટલા ઉપર અક્ષત (ચાખા) ના સાથીયા ૧૨ કરવા. ખમાસમણ દઇને પછી ભગવાનની સામે અથવા ઉપાશ્રયમાં સ્થાપનાજી સામે ઇરિયાવહી પડિક્કમી, એક લેગસ્સના કાઉસ્સગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહી ખમાસમણુ દઇ ‘ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! અરિહંત પદ આરાધના કાઉસગ્ગ કરૂં?' આદેશ માગે શુરૂ બેઠા હાય તા ‘કર' કહે, એટલે પાતે ‘ઇચ્છ’ કહી વદણુત્તિઆએ, અન્નત્યં કહી ૨૪ અથવા ૧૨ લેગસ્સને કાઉસગ્ગ માનપણે કરે. કાઉસગ્ગમાં લેગસ ! સાગરવર
'
<<