________________
૪૧૪
[ શ્રી વિજયપદ્ધસૂરિકૃતખેર કરૂણા ના ધરી પણ ચરણ આદિ બનાવતા, જે પરિશ્રમ તે કર્યો કિમ તસ વિચાર ના થતા; જેવા કરેલા પાપ હવે તેહના ઉદયે કરી, ઈમ બનેજ વિધાતુ શબ્દ કર્મ લેવું મન ઠરી. ૨૭૮
અક્ષરાર્થ–હે વિધાતા! (હે કર્મ!) ભીખ માંગવાને માટે વચનની શ્રેણીને અથવા મેંઢાને અને ભ્રમણ કરવાને (ભટકવાને માટે) બે પગ, અને ક્રોધથી લાલચોળ થએલાં માલિકોનાં મેઢાં જેવાને બે આંખ બનાવતા એવા ત્વારા હદયમાં દયા કેમ ન આવી? અને કદાચ જે દયા ન આવી તે ખેર, પણ મારાં એ મેંડું વિગેરે અંગેને બનાવવામાં ત્યને જે મહેનત પડી તે મહેનત પણ તારા જાણવામાં ન આવી ? (કે મારી આ બનાવવાની મહેનત કે રચના ફેગટ જાય છે એ પણ તેં ન જાયું.) ૮૫
પષ્ટાર્થ–લેકમાં એમ કહેવાય છે કે વિધાતાએ (વિધિએ-બ્રહ્માએ ) આ સૃષ્ટિ (દુનિયા) બનાવી, તે કેક્તિ ઉપરથી કઈ વૈરાગ્યવંત છવ તે વિધાતાને ઠપકે આપે છે કે-ડે વિધાતા! તું સૃષ્ટિનું સર્જનહાર (દુનિયાને બનાનાર) છે, મનુષ્ય વિગેરે પ્રાણુઓ તે બનાવ્યા એ બધી વાત ઠીક પણ તેમાં હું તને પૂછું છું કે મને તે જે વચનશક્તિ આપી તે કયા કયા શુભ કાર્યમાં જોડવા માટે આપી? તેમજ મારૂં મુખ, બે પગ, વિગેરે અંગે ક્યા ક્યા શુભ કાર્યો કરવા માટે બનાવ્યા? કારણ કે અત્યારે તે