________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] શક્ષા=રાક્ષસી(ના)
ચઃ=જે વત્રાંત =મુખની અંદર
શોર=ધનુષ(ની) પતિત=પડેલા વિવતિ-છોડને
ત્રી =ક્રીડાને, ખેલવાને ન=નથી ?'
રામ =ક્રમ, રીતિ, પરંપરા હે કામ! જીતે ત્રણ જગતને તું તથાપિ તાહરા, ધિક્કાર છે બળને ભૂજાના કાઈ પંડિત તાહરા જોશે ન મુખને હેતુ એ જે ચિાવને દીધે તજી, વૃદ્ધતા રૂપ રાક્ષસીના મુખ પડેલાને હજી. ર૬૭ જોઈને તું બાણ મારે ના અટકતે એહથી, ધિક્કાર હો ધિક્કાર હો કરૂણા લગારે પણ નથી; ઘડપણે પણ કામ કેરા પાપથી ઘરડા ચહે, નાર બીજી પરણવાને ભેગથી દુર્ગતિ લહે. ૨૬૮
અક્ષરાર્થ–હે કામદેવ! ત્રણ જગતને વિજય કરનારા હાર ભુજાબળના ફેલાવાને અથવા હારી ભુજાના બળને ધિકકાર થાવ, હવે ક પંડિત પુરૂષ હારા હે સામું જોશે? કારણ કે (તે નીચ કામ એ કર્યું છે કે, યુવાની રહિત અને પ્રસરતી વૃદ્ધાવસ્થા રૂપ રાક્ષસીના મોંમાં આવી પડેલા આવા પુરૂષોને પણ જોઈને તું હારા ધનુષની રમતને ક્રમ (ક્રમસર બાણ ફેંકવાનું કામ) હજી સુધી છેડતે નથી (એટલે આ કામદેવની કેવી નીચતા છે કે જે ઘરડા માણસને પણ છેડતે નથી.) ૮૦