SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - મૂળક હરિગીતઈદ પૃષ્ટ વિષય ૫૭ ૨૨૭ ૨૭૮-૨૮૦ સંસારના ધનાદિ સર્વ પદાર્થો ના શવંત જાણીને દાનાદિ ધર્મ આચરવાનું કહે છે. ૫૮ ૨૨૮ ર૮૦–૨૯૧ સપના સંગ સરખી દુર્જનની સોબતથી જન્મ નિષ્ફળ જાય છે તે જણાવે છે. ૫૯ ૨૨૯-૨૩૨ ૨૮૧-૨૯૪ પરમાત્માના ધ્યાન વિના શાસ્ત્રોનું જ્ઞાન નકામું છે તે જણાવે છે. ૬૦ ૨૩૨-૨૩૩ ૨૯૪-૨૯૮ જેમ સૂર્યના પ્રકાશથી હિમને નાશ થાય છે તેમ જ્ઞાનના પ્રકાશથી માયાને નાશ થાય છે. તે કહે છે. ૬૧ ૨૩૪-૨૩૫ ૨૯૯-૩૦૪ ખરા અમૃતરસ વગેરે કયા તે જણાવે છે. ૬૨ ૨૩૬-૨૩૭ ૩૦૪-૩૦૮ ક્ષમા રૂપી સ્ત્રીની સોબત કર વાનું જણાવે છે. ૨૩૮-૨૩૯ ૩૦૮-૩૧૫ મેક્ષપદ જ શાથી ધ્યાન કરવા યેગ્ય છે તે જણાવે છે. ૬૪ ૨૪૦-૨૪૧ ૩૧૬-૩૨૨ વસ્તુ સારી કે ખરાબ લાગે તે દૈવાધીન છે એમ જણાવે છે. ૬૫ ૨૪૨ ક૨૩-૩૨૬ ક્રોધને ત્યાગ કરવાને ઉપદેશ. ૬૬ ૨૪૩–૨૪૪ ૩૨૬-૩૩૧ જે છે એ પ્રમાદ અને કંજૂ સાઈથી ધર્મને નાશ કર્યો છે તેઓ મોક્ષ જેવા પરમાર્થને શી રીતે મેળવે?
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy