SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળક હરિગીતઇદ પૃષ્ટ વિષય ૪૮ ૨૦૬–૨૦૭ ૨૪૦-૨૪૩ ક્રોધાદિ ચાર કષાયો વડે આ મનુષ્યભવ રૂપી કલ્પવૃક્ષનું ફળ હારી જવાય છે તે જણાવે છે. ૪૯ ૨૦૮-૨૧૧ ૨૪૩-ર૪૭ જેમણે બાલ્યાવસ્થા વગેરે ત્રણે અવસ્થાઓ રમત વગેરેમાં ગુમાવવાથી મનુષ્ય જન્મ ફોગટ ગુમાવ્યો તેમને પાછ ળથી પશ્ચાત્તાપ થાય છે. ૫૦ ૨૧૨–૨૧૩ ૨૪૭–૨૫૦ જીવ ધનને માટે જે અનેક અનાચારે કરે છે તેમાંથી મને નને પાછું ફરવાનું સમજાવે છે. ૨૧૪-૨૧૫ ૨૫૦-૨૫૪ ચંચળ મન મૃગની જેમ કયાં કયાં ભટકે છે તે જણાવે છે. ૨૧૬-૨૧૮: :૨૫૪-૨૫૮ જે સંસાર સમુદ્રથી તરવું હોય તે સબોધ રૂપી વહા ણમાં બેસવું. ૫૩ ૨૧૯-૨૨૦ ૨૫૯-૨૬૩ સ્ત્રી તરફ દેડતું મન જે વશ . ન કરાય તે સઘળી ધર્મક્રિયા નકામી છે એ જણાવે છે. ૫૪ ૨૨૧-૨૨૨ - ૨૬-૨૭૧ દુજનેને સન્માર્ગે લાવવા તે કેવું મુશ્કેલ છે તે જણાવે છે. ૫૫ ૨૨૩–૨૨૪૫૨૭૧-૨૭૪ શ્રીરામચંદ્રની જેમ હું પણ મુક્તિરૂપી સ્ત્રીવાળો થાઉં તે જણાવે છે. ૫૬ ૨૨૫-૨૨૬ ૨૭૪-ર૭૮ પ્રાણેને ચપળ જાણીને દાનાદિ ધર્મ કાર્યો કરવાનું કહે છે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy