SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પોતાનો શર્વસ્વ ત્યાગ જ ઉપાદેય છે. તેમ સમજી રાજપાટ, કુટુંબ પ૨વા૨, ભાઈ, ભાભીના પ્યા૨, સંતાનોની માયાને સર્વથા ત્યાગી ત્રિશલાપુત્ર વર્ધમાનકુમા૨ (મહાવીર સ્વામી) દીક્ષિત થાય છે અને ત્યાર પછી કાયાની માયાનો પણ ત્યાગ કરી. કઠિનતમ તપશ્ચર્યા આદરે છે અને તે તપશ્ચર્યારૂપી અગ્નિમાં જયારે કર્માણુઓ ભસ્મીભૂત થાય છે. ત્યારે કેવળજ્ઞાનની જયોતના માલિક બને છે. કરોડોની સંખ્યામાં દેવો દેવેન્દ્રો તેમનું પૂજન કરે છે સમવસરણની ૨ચના કરે છે. તેમાં બિરાજમાન થઈ પ૨માત્મા, દેવાધિદેવ મહાવીર સ્વામી એકાન્ત હિત ક૨નારી, આત્યન્તક મંગળ કારી દેશના ભવ્યાત્માઓને આપે છે. ફળસ્વરૂપે તેમના ચરણોમાં હિંસક, મહાદેશક અર્જુનમાળી આવે છે અને ચરણસ્પર્શ કરતા જ શુદ્ધ ભાવનાના બજે આત્માનું ચ૨મ લક્ષ્ય પ્રાપ્ત કરે છે. દઢપ્રહારી જેવો ચૌર્ય કર્મને વશ બની ગી, બ્રાહાણ, સ્ત્રી અને ગર્ભ હત્યા કરનારે પણ પ૨માત્માનું શરણ સ્વીકારીને ઈબ્દસૃદ્ધિનો માલિક બને છે. મતલબ કે, કરેલા પાપકર્મોનો નાશ કરવા માટે જયારે આત્મામાં વી૨૨શ જાગે છે ત્યારે કેવળજ્ઞાનનો માલિક બનતાં પણ વાર લાગતી નથી. થોડા સમય પહેલા ગ૨મ થયેલી રેતમાં પણ પગ મૂકવાનું અશક્ય હતું પણ ગુરૂવચનથી વી૨૨૨ાના સ્વામી બનેલા અણિક મુનિને ધમધખતી પત્થરની શિલા પ૨ અનશન ક૨તાં વાર લાગી નથી ઈત્યાદ વૈરાગ્યમૂલક વીરસ ઉપાદેય બને છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy