SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. અથવા-“અલ્વે ભાઈ અરહા સુતં ગુન્ત ગણહા" તીર્થકર ભગવંતો અર્થથી ઉપદેશ આપે છે. અને અર્થથી જ ધર્મ શાવતો છે. અર્થથી અપાયેલી દેશના ને ગણધર ભગવંતો સૂત્રબધ્ધ ગુવે છે. પ્રથમ અર્થ અને પછી સૂત્ર ૨ચના. એટલે સુત્રશબ્દ અર્થથી પશ્ચાત પછી છે. આથી સૂત્ર અનુ કહેવાય, અને એ અનુકશબ્દોનો સાથે ચોગ તે અનુયોગ કહેવાય. અથવા અનુ=અણુ= સૂત્રનો જે વ્યાપાર અર્થ પ્રતિપાદન તે અનુયોગકહેવાય. તાત્પર્ય એ છે કે શબ્દ (સૂત્ર) ની વ્યાખ્યા કરવાની પ્રકિયાતે અનુયોગ કહેવાય છે. એક સુત્રના અનન્ત અર્થ છે. તીર્થકર ભગવંતો એ અનેક અર્થો પ્રતિપાધા હોય છે. સુત્રો સંક્ષિપ્ત નાના હોય છે. તે સાથે નો પોતાના અભિધેય ની સાથે જે વ્યાપાર અથવા અર્થની સાથેના સંબંધ વિશેષ ને અનુયોગ કહેવાય છે. અર્થથી અપાયેલી દેશના ના આધારે અથવા તેને અનુસાર વતાનો જે અનુકૂળ અનુરૂપ કથન અનુયોગ થાય છે. વિશેષાવક ભાષ્ય માં પૂ. શ્રી જિન ભગણિ મહાપુરૂષ આ અનુયોગનો અર્થ પ્રતિપાદિત રે છે. અનુયોગના દ્વાશે અર્થાત વ્યાખ્યાના વાશે. વિવેચનની કે વ્યાખ્યાનાની પધ્ધતિ વિશેષને અનુયોગ થી દર્શાવી છે. અનુયોગ દ્વા૨ એ મુખ્યરૂપે અનુયોગના અર્થાત વ્યાખ્યાના વાશે નું નિરૂપણ કરતો ગ્રન્થ છે. આને આગમ વ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતો ગ્રન્થ કહી શકાય. આથી અનુયોગ દ્વા૨' નામકરણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યા દ્વારા નું નિરૂપણ કરે છે. અનુયોગ દ્વા૨ માં જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના નિક્ષેપો કરીને અનેક અથમાં તે કેવી રીતે વપરાય છે. તેનું નિદર્શન ધી તે શબ્દ નો પ્રસ્તુતમાં ક્યો અર્થ લેવો તે દર્શાવવાની પધ્ધતિ અપનાવવામાં આવી છે. છેદસુત્ર આગમ બૃહત્કલ્પભાષ્ય માં ૧૦-૧૯૩ ગાથામાં અનુયોગ ની વ્યાખ્યા કરવામાં આવી છે. શબ્દ કરતા અર્થનું બહત્વ કેમ મનાય ? આ રીતે શિષ્ય ની શંકા છે. જેમ પેટી અને તેમાં ભરવામાં કપડા હોય
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy