SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ની વ્યર્વાસ્થત સંકલના કરી હોય તેવા મત છે. કર્તા-૨ચયતા ના મુખ્ય નામ બાબત પ્રર્વાચન્હ હજી પણ છે. “સિદ્િ અવિથયેર વિદ્યા' ના ઊલ્લેખ પ્રવાદને આધારે છે. આર્યવ†સ્વામી પહેલા અનુયોગનું જેટલું પાર્થય નહોતુ તેટલુ પછી થી આર્યરક્ષિત સૂરિએ અનુયોગ દ્વા૨સૂત્ર ના માધ્યમ થી વિશેષ પાર્થક્ય કર્યું છે. નંદી સૂત્ર ની સ્થવિરાવલી ની ૨૮મી ગાથા માં આ પ્રમાણે છે.-વંર્ઘામ અજજÁકખયખમણે કિખચારિત સવ્વસ્સે ચણકરંડઞભુઓ અણુઓગો ર્ચકખઓ જોહ ! આ પ્રમાણે સ્પષ્ટ થાય છે. કે આર્યરક્ષિત સૂરીજી એ બહુ મુલ્ય અનુયોગ ની રક્ષા કરી છે. કદાચ એ કા૨ણે તેમનું નામ કર્તા તરીકે બહાર આવ્યુ હોય. બીજો કોઈ આધાર મળતો નથી. અનુયોગ મીમાંસા : અણુવયણમણુઓગો સુયમ્સ નિયએણ જર્મામહિણ વાવારો વા જોગો જોડણુવોડણુકૂલો વા !૮૪૧]] અહવા જમન્થ ઓ થોવ પચ્છમાહિ સુયમણું તરસ! ભહેએ વાવારો જોગો તેણે વ સંબંધો !!૮૪૨।। શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ની ૮૪૧ મી ગાથા માં “અશુવયળમનુનો નો” પાઠ આપ્યો છે. અને વ્યાખ્યાના સંદર્ભમાં બીજીવાર ફરીથી એજ વ્યાખ્યા ને ‘“અનુવવળમનુનોનો' શબ્દ થી ૧૩૮૬ મી ગાથા માં કરી છે. બંનેમાં અલગ અલગ શબ્દો વાપરીને અનુયોગ શબ્દોનો અર્થ ક્યોં છે. સારાંશ એ છે. કે શ્રુત-શબ્દનો તેના અર્થની સાથે યોગ તે અનુયોગ કહેવાય છે. અથવા સૂત્રનો પોતાના અર્થ વિશે જે અનુરૂપકે અનુકૂળ વ્યાપાર તે અનુયોગ. અર્થાત શબ્દનો કે સુત્રનો યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયાતે અનુયોગ છે. અનુયોગ શબ્દ નું પ્રાકુતરૂપ ‘અનુયોગ છે. અણુ શબ્દનો અર્થ સ્લોકથોડુ એવો થાય છે. અને અનુ એટલે પશ્ચાત પણ થાય છે. સૂત્ર-શબ્દ અર્થ કરતાં અણું=સ્તોક-થોડું છે. તેથી તે અણું કહેવાય છે. અને વક્તાના મનમાં અર્થ પ્રથમ આવે છે. અને પછી તેના પ્રતિ પાદક શબ્દનો પ્રયોગ
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy