SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ 5 સપ્તતિકા કર્મગ્રંથ (૬૧) આહારી માર્ગણાને નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૭ સત્તાસ્થાન :-૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫) ૨૧ નો ઉદય વક્રગતિવાળાને ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યારે હોય અને ત્યાં અહારીપણું હોવાથી ૨૧ના ઉદયભાંગા સંભવે. પરંતુ તીર્થંકર ભ.ને કેવલી સમુ.ઘાતમાં આહાર ન હોય તેથી ૨૧, ૨૦, ૯, અને ૮ ના ઉદયસ્થાને અણાહારીપણું હોવાથી તેના પણ ઉદયભાગા ન સંભવે સંભવિત અસંભવિત S એકે. ના વિકલે. ના પંચે. તિ. ના વૈ. તિ. ના સામા. મનુ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના કેવલી મનુ. ના દેવના નારકીના કુલ - - ૪૨ ૬૨ ૪૯૦૬ ૫૬ ૨૬૦૨ ૩૫ ૭ ૪ ૬૪ ૫ ૭૭૮૭ 5600 ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા થાય ૪ કુલ ભાંગા ન ઘટે ન ૨૧ ના ઉદયના ૧ અને ૨૦,૯ અને ૮ એ ત્રણ ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૭ ઉદયભાંગા સંભવે. ૯ અને ૮ ની સત્તા ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં અણાહારીપણું હોવાથી તે બે વિના શેષ ૧૦ સત્તાસ્થાન સંભવે. પ્રશ્ન : ૠજુગતિ વડે કે એક વક્રા વડે ભવાંતરમાં જનારને ૨૧ના ઉદયભાંગા કેમ ન ગણ્યા ? જવાબ ઃ ૧ થી વધારે વક્રા કરનારને વિગ્રહગતિમાં ૨૧ નો ઉદય હોય છે. તે વખતે અણાહારીપણું હોય છે. પણ ઋજુગતિ વડે અથવા ૧ વક્રા વડે જનારને આહારીપણું હોય છે તેથી ૨૧ નો ઉદય હોવાથી ભાંગા. ગણ્યા છે. નોંધ : અહીં બધા સંવેધ ૨૧ના ઉદયસ્થાનના ૪૧ભાંગા સહિત સામાન્ય સંવેધની જેમ લોકપ્રકાશ સર્ગ ૩ ગા.૧૧૧૪ છે. તે ધ્યાનમાં લેવું. જો કે ૨૧ નો ઉદય વિગ્રહગતિમાં પણ હોય અને ત્યારે આહારીપણું ન હોય તે વિવક્ષાએ બધા સંવેધ લખ્યા છે. ૪૦૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy