SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ x (૮૮) x x x x એઋર્ષ સપ્તતિકા કર્મગ્રંથ ૭૯૮૫ સંવેધ આ પ્રમાણે – અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધમાં જણાવેલ ૭૭૦૧ ઉદયભાંગાના સંવેધ મુજબ અહીં ૭૭૭૨ ઉદયભાંગાનો સંવેધ થાય છે. વિશેષ એટલે કે દેવના ૬૪ અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના નારકીના (૮૮) ૨૫ ના ઉદયે દેવના (૮૮) નારકીના (૮૮) ૨૭ ના ઉદયે દેવના (૮૮) નારકીના ૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના ૧૬ x ૧ (૮૮) નારકીના ૧ ૪ ૧ (૮૮) (૮૮) ૨૯ ના ઉદયે દેવના (૮૮) નારકીના 1 x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના ૮ x ૧ (૮૮) દેવ પ્રાયો. ૨૮ના બંધના બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગાઃ- ૩૫૪૪ સત્તાસ્થાન:- ૨ (૮૮,૮૬) અભવ્યને પહેલું ગુણઠાણું જ હોવાથી દેવ પ્રાયોગ્ય બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી સામા. લિ. ના ૩૦, ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને વૈ. તિર્યંચના ૫૬ તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા થાય. વૈ. તિ. અને વૈ. મનુ. ના દરેક ઉદયભાંગે ૮૮ ની સત્તા જ સંભવે. તથા સામાં. મનુ. અને સા. વિ. ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન ૮૮,૮૬ સંભવે. સંવેધ આ પ્રમાણે – x ૩૮૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy