SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ર્ત સપ્તતિકા કર્મગ્રંથ ઋઈચ્છી (૪૩) અવધિદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાગ - ૩૫ ઉદયસ્થાન:- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૭૧ સત્તાસ્થાન:- ૮ ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) અવધિદર્શન માર્ગણાએ સંપૂર્ણ સંવેધ મતિ-શ્રુત-અવધિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જુઓ પા. ૩૪૩ થી ૩૪૪) (૪૪) કેવલદર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- બંધભાંગા ન હોય ઉદયસ્થાન :- ૧૦ (૨૦,૨૧,૨૫,૨૬,૨૭, ૨૮, ૨૯,૩૦,૩૧,૮,૯) ઉદયભાંગા - ૬૨ સત્તાસ્થાન :- ૬ (૮૦,૭૯,૭૬,૭૫,૯,૮) કેવલ દર્શન માર્ગણાએ સંપૂર્ણ સંવેધ કેવલજ્ઞાનમાર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા. ૩૪૭) – (દર્શન માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત) (૧૦) લેગ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ (૪૫,૪૬,૪૭) કૃષણ, નીલ, કાપો માર્ગણાએ નામ કર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાગ - ૧૩૯૪૨ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪, ૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૭૮૩ (૭૭૭૩) સત્તાસ્થાન :- ૭ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮) દેવ પ્રાયો. ૩૦,૩૧ ના બંધનો ૧-૧ અને અપ્રાયો. ૧ના બંધનો ૧ એમ ૩ બંધભાંગા વિના શેષ ૧૩૯૪૨ બંધભાંગા ઘટે. કેવલી ભગવંતના ૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગા સંભવે (પુર્વ પ્રતિપન્નેને કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૬ ગુણસ્થાનની અપેક્ષાએ) આહા. મનુ. ના ૭, વૈ. મનુ. ના ઉદ્યોતવાળા ૩ અને કેવલી ભગવંતના ૮ એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. (પ્રતિપદ્યમાનને કૃષ્ણાદિ ત્રણ વેશ્યાને ૪ ગુણસ્થાનની અપેક્ષાએ) ૩૬૭
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy