SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ % સપ્તતિકા કર્મગ્રંથ દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા :- ૨૩૪૬ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯) દેવ પ્રાયો. ૨૯ ના બંધક ફક્ત મનુષ્યો જ છે. તેથી સામા. મનુ. ના ૨૩૦૪, વૈ. મનુ. ના ૩૫ અને આહા. મનુ. ના ૭ એ પ્રમાણે કુલ ૨૩૪૬ ઉદયભાંગા સંભવે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તે ભવમાં તીર્થકર થનારને દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ હોય. તેઓને શુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય. તેથી સા. મનુ. ના ૨૩૦૪ ના બદલે ૧૯૪ ઉદયભાંગા ઘટે તે પ્રમાણે ગણતાં કુલ ૨૩૬ ભાંગા ઘટે જે કસમાં બતાવ્યા છે. સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૧ X ૧ (૯૩) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૧ x ૧ (૯૩) ૨૮ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯) વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯) આહા. મનુ ના ૨ x ૧ (૩) ર૯ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯) વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૨ x ૧ (૯૩) ૩૦ ના ઉદયે સામા. મનુ. ના ૧૧૫૨(૧૯૨) x ૨ (૯૩,૮૯) વૈ. મનુ. ના ૧ ૪ ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૧ ૧ (૯૩) ૨૩૪૬ (૨૩૬) દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ના બંધનો ૧-૧ નરક પ્રાયો. ૨૮ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. x x x x x x ૩૬૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy