SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ a સપ્તતિકા કર્મગ્રંથ ઋઈ સંવેધ આ પ્રમાણે – ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ થાય છે. ફક્ત નારકીના ૩ ઉદયભાંગે ૩ સત્તાસ્થાન (૯૨,૮૯,૮૮) સંભવે. સત્તાસ્થાન ૨૭ના ઉદયે નારકીના ૧ x ૩ (૯૨,૮૯,૮૮) ૨૮ના ઉદયે નારકીના ૧ x ૩ (૯૨,૮૯,૮૮) ૨૯ના ઉદયે નારકીના ૧ X ૩ (૯૨,૮૯,૮૮) શેષ સંવેધ ઉપર જણાવેલ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. મનુષ્ય પ્રાયોગ્ય૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૪ (૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા :- ૫૧ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯) મન. પ્રાયો ૩૦નો બંધ દેવ અને નારકી જ કરે તેથી દેવના ૪૮ અને નારકીના ૩ એ પ્રમાણે કુલ ૫૧ ઉદયભાંગા સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૩,૮૯) નારકીના (૮૯) ૨૮ના ઉદયે દેવના ૧૬ x ૨ (૯૩,૮૯) નારકીના ૧ – ૧ (૮૯) ર૯ના ઉદયે દેવના ૧૬ – ૨ (૯૩,૮૯) નારકીના ૧ x (૮૯) ૨૯ના ઉદયે દેવના ૮ x (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૦૧૦ સત્તાસ્થાન :- ૩ (૯૨,૮૮,૮૬) ચઉરિન્દ્રિયના ૧૬, દેવના ૪૮ અને નારકીના ૩ એ પ્રમાણે ૬૭ ઉદયભાંગા વિના શેષ ૭૦૧૦ ઉદયભાંગા સંભવે, તે આ પ્રમાણે, સા. લિ. ના ૪૬૦૮, વૈ. તિ. ના પ૬, સા. મનુ. ના X X X X X ૩૬૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy