SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ગીચારિત્ર માર્ગણામાંનામકર્મ (૩૯) દેશવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૨(૨૮,૨૯) બંધભાંગા :-૧૬ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૪૪૩ સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮) દેશવિરતિ સંયમ પાંચમા ગુણઠાણે જ હોય છે. તેથી સંવેધ ૫ માં ગુણઠાણાના સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા.૨૦૫ થી ૨૦૮) (૪૦) અવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦). બંધભાંગા -૧૩૯૪૨ ઉદયસ્થાનઃ- ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૭(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮) અવિરતિ સંયમ ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. આહારક દ્ધિક સહિતનો = ૩૦-૩૧ બંધનો ન કરે એટલે ૩૦ ના બંધનો -૧, ૩૧ ના બંધનો ૧ અને ૦ અપ્રાયો. ૧ ના બંધનો ૧, એમ કુલ ૩ બંધભાંગા ન ઘટે, શેષ ૧૩૯૪૨ બંધભાંગા સંભવે. આહા.મન.ના ૭, વૈ. મનુ.ના ઉદ્યોતવાળા ૩ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. શ્રેણીના સત્તાસ્થાન અહીં ન સંભવે તેથી ૯૩ વિગેરે ૭ સત્તાસ્થાન સંભવે. તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો, મનુષ્ય પ્રાયો. ૪૬૧૭ બંધભાંગાનો અને નરક પ્રાયો. ૧ બંધભાંગાનો એમ કુલ ૧૩૯૨૬ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધ મુજબ જ જાણવો. દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૨ સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬). . (૫૦૦) (૫૦૭૨) સામા.તિ.ના ૪૯૦૪, વૈ.નિ.ના ૫૬, સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા સંભવે. અહીં પણ સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ સંખ્યાત વર્ષવાળા તિર્યંચને અપ. અવસ્થામાં સમ્યકત્વ ન માનીએ તો સા.તિ.ના ૪૯૦૪ ના બદલે ૨૩૫ર ઉદયભાંગા ઘટે જે કાઉસમાં લખ્યા છે. ૩૫૭
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy