SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Samochod znalası səfziel och brochable દેવ.પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૨,૮૮) દેવ.પ્રાયો. ર૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૨ સત્તાસ્થાન (*૯૩,૮૯) દેવ.પ્રાયો. ૩૦ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૨) દેવ.પ્રાયો. ૩૧ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ૩૦ના ઉદયે સામા.મન.ના ૨૪ ઉદયભાંગે x ૧ સત્તાસ્થાન (૯૩) અહીં પ્રમત્ત ગુણ.ની અપેક્ષાએ ૨૮ના બંધ ૯૨ અને ૨૯ ના બંધ ૯૩ની સત્તા હોય. (૩૭) સૂક્ષ્મ સંપરાય સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૧(૧નું) બંધભાંગા -૧ ઉદયસ્થાનઃ- ૧(૩૦નું) ઉદયભાંગા:- ૭ર સત્તાસ્થાનઃ-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) સૂક્ષ્મ સંપરાય સંયમ ૧૦માં ગુણઠાણે જ છે. તેથી ૧૦માં ગુણઠાણાના સંધ પ્રમાણે સંવેધ જાણવો. તે આ પ્રમાણે ૧નું બંધસ્થાન બંધભાંગો ૧ ઉદયસ્થાનઃ ૩૦નું ૪૮ ઉદયભાંગે x ૨ (૯૨,૮૮) ૨૩ ઉદયભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) ૧ ઉદયભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા અને ત્રીજા સંઘયણવાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન. (૩૮) યથાખ્યાત સંયમ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૦ ઉદયસ્થાનઃ- ૧૦(૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮)ઉદયભાંગા - ૧૧૦ સત્તાસ્થાનઃ - ૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮) યથાખ્યાત સંયમ ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી સામાન્ય સંવેધમાં જણાવેલ અબંધના સંવેધ મુજબ જ સંવેધ જાણવો. (જુઓ પા. ૧૧૪, ૧૧૫) ૩૫૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy