SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ % સપ્તતિકા કર્મગ્રંથ . 0 ૬ઠ્ઠા વિ. ગુણઠાણે સુભગ, આદેય, યશ એ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી સંઘ સંસ્થા. વિહા. સ્વર. ૬ x ૬ x ૨ x ૨ = ૧૪૪ ભાંગા થાય. એટલે સામા.મન.ના ૧૪૪ (૩૦ ના ઉદયના) વૈ.મન.ના ૭ (સુભગ, આદેય અને યશ પ્રતિપક્ષી ઉદયમાં ન હોવાથી આહા.મનુ.ની જેમ ૭ ઉદયભાંગા) જાણવા અને આહા.મન.ના ૭ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા સંભવે. સત્તાસ્થાન મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૮ જાણવા. દેવ પ્રાયો. ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાનઃ - ૨ (૯૨,૮૮) સંવેધ આ પ્રમાણે ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૧ x ૨ (*૯૨,૮૮) આહા.મન.ના ૧ ૪ ૧ (૯૨). ૨૭ના ઉદય વૈ.મન.ના ૧ (૯૨,૮૮) આહા.મનુ.ના ૧ x ૨ (૯૨) ૨૮ના ઉદયે વૈ.મનુ.ના ૨ (૯૨,૮૮) આહા.મનુ.ના ૨ (૯૨) ૨૯ના ઉદય વૈ.મનુ.ના ૨ (૯૨,૮૮) આહા.મનુ.ના ૨ (૯૨) ૩૦ના ઉદયે વૈ.મનુ.ના ૧ – ૨ (૯૨,૮૮) આહા.મનુ.ના ૧ ૪ ૧ સામા.મન.ના ૧૪૪ x ૨ (૯૨,૮૮) * અહીંની સત્તા પ્રમત્તગુણ.ની અપેક્ષાએ ઘટે અપ્રમ-૨ની સત્તાવાળાને ૩૦નો બંધ હોય. તેથી ૨૮ના બંધનઘટે. x x x x x ૩૪૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy