SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ હર જ્ઞાન માર્ગણામાંનામકર્મ _X XX XX ઉદયભાંગાસત્તાસ્થાન ૨૮ના ઉદયે દેવના ૧૬ X ૨ (૯૨,૮૮) નારકીના ૧ – ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના (૯૨,૮૮) નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) અબંધનો સંવેધ ઉદયસ્થાનઃ - ૧ (૩૦) ઉદયભાંગા:- ૭૨ સત્તાસ્થાનઃ - ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) આ ત્રણજ્ઞાન ૪ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧૧-૧૨ માં ગુણઠાણે અબંધક છે અને ત્યાં માત્ર ૩૦નું જ ઉદયસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે૩૦ના ઉદયે ૪૮ ભાંગે x ૨ (૪) (૯૨,૮૮) ૨૩ ભાંગે x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) ૧ ભાંગે x ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) જો બીજા-ત્રીજા સંઘ.વાળાને જિનનામનો બંધ માનીએ તો ૪૮ ભાંગે ૪ સત્તાસ્થાન. (૨૯) મન:પર્યવજ્ઞાન માર્ગણાને નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ - ૫ (૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :-૧૯ ઉદયસ્થાન - ૫(૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાન:-૮(૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. તેથી ત્યાં દેવ પ્રાયો. જ બંધ સંભવે. તેથી દેવ પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ના બંધના અનુક્રમે ૮,૮,૧ અને ૧ એમ ૧૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગા સંભવે. (૩૪૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy