SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છમાર્ગણામાંમોહનીય કર્મ N ૨૨) ક્રોધ બંધસ્થાન :- ૭ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪) બંધમાંગ - ૧૮ ઉદયસ્થાન :- ૯ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨,૧) ઉદયભાંગા:- ૨૪૪ સત્તાસ્થાન :- ૧૨ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪) ક્રોધનો ઉદય ૧ થી ૮ ગુણ સુધી હોય છે. ૯ મા ગુણ. જ્યારે ક્રોધનો ઉદય વિચ્છેદ થાય છે ત્યારે જ ક્રોધનો બંધવિચ્છેદ પણ થાય છે. તેથી ૩ વિ. બંધસ્થાનો ન સંભવે અને ત્યારે ક્રોધનો ઉદય ન હોવાથી ૩ વિગેરે સત્તાસ્થાનો પણ ન સંભવે. એક (ક્રોધ) કષાયનો ઉદય હોવાથી ચોવીસી ન થતાં ષષ્ટક થાય છે. ૧ (ક્રોધ) કષાય ૪૩ વેદ x ૨ યુગલ = ૬ કષાયોદયમાં ૨૨ થી ૯ સુધીના સર્વે બંધસ્થાનો સંભવતા હોવાથી મોહનીય કર્મના સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ ૪૦ ષષ્ટક અને ૨૮૮ પદ ષષ્ટક જાણવા. પના બંધમાં એક કષાયનો ઉદય હોવાથી ધિકોદયના ૩ ભાંગા થાય. ૧ કષાય x ૩ વેદ = ૩ ભાંગા ઉદયભાંગા ઉપર સંવેધ આ પ્રમાણે ઉ. ભાં. સત્તાસ્થાન પુ. ૧ x ૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧) સ્ત્રી. ૧ x ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨). નપુ. ૧ x ૪ (૨૮,૨૪,૨૧,૧૩). ૪ના બંધ માત્ર ૧ કષાયનો ઉદય હોવાથી એકોદયનો ૧ ભાંગો. આમ રના ઉદયના ૩ ભાંગા અને એકોદયનો એક એ પ્રમાણે ૪ ભાંગા થાય. અહીંના બંધ સુધી સામાન્ય સંવેધ જે આગળ કહ્યો તે પ્રમાણે સમજવો. ફક્ત ચોવીસીને બદલે ષષ્ટક સમજવા તથા ચોવીસી ભાંગાને બદલે ષષ્ટક ઉપર સત્તાસ્થાન સમજવા તથા ૫ અને ૪ના બંધ નો સંવેધ આ પ્રમાણે. બંધ બંધ ઉદય ષષ્ટક ભાંગા પદ ષષ્ટક પદ વૃંદ સત્તા સ્થાન ભાંગા સ્થાન પનું ૧ ૧(૨નું) ૦ ૩ ૦ ૬ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧ ૪નું ૧ ૧(૧નું) ૦ ૧ ૦ ૧ ૨૮,૨૪,૨૧,૧૧,૫,૪ સ્થાન ૨૭૦
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy