SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Social med aralası safaie be lle ૨૦) સ્ત્રીવેદ બંધસ્થાન :- ૬ – (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫) બંધભાંગા :- ૧૭. ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨) ઉદયભાંગા:- ૩૨૪ સત્તાસ્થાન :- ૯ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨) સ્ત્રીવેદને સર્વે પુરૂષવેદમાં જણાવ્યા મુજબ જાણવું, પરંતુ વિશેષતા એટલી કે ૧૧ વિગેરે સત્તાસ્થાનો ૪ વિગેરેના બંધમાં સંભવે છે, પરંતુ અહીં ૪ વિ. બંધસ્થાનોનો અભાવ હોવાથી સ્ત્રીવેદીને ૧૧ વિગેરે સત્તાસ્થાનો ન સંભવે. અહીં ઉદય અષ્ટકમાં સ્ત્રીવેદના ભાંગા સમજવા.' ૨૨ વિગેરે બંધસ્થાનોનો સંવેધ પુરુષવેદની જેમ તથા ૫ના બંધનો સંવેધ આ પ્રમાણે * બંધસ્થાન - ૫ નું બંધભાંગ - ૧ ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ સત્તાસ્થાન સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક ઉ.ભા. ૧ (૨નું) ૦ ૪ ૦ ૮ ૪ x ૫ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨) ૨૧) નપુંસકવેદ બંધસ્થાન :- ૬ - (૨૨,૨૧,૧૭,૧૩,૯,૫) બંધભાંગા :- ૧૭ ઉદયસ્થાન :- ૮ - (૧૦,૯,૮,૭,૬,૫,૪,૨) ઉદયભાંગા :- ૩૨૪ સત્તાસ્થાન :- ૮ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧,૧૩) નપું. વેદીને પણ સર્વે પુરૂષવેદમાં જણાવ્યા મુજબ જાણવું પરંતુ ૧૧ વિગેરે સત્તાસ્થાનો ૪ વિગેરેના બંધમાં સંભવે છે. પરંતુ અહીં ૪ વિગેરે બંધસ્થાનનો અભાવ હોવાથી ૧૨ વિગેરે સત્તાસ્થાનો ન સંભવે. અહીં ઉદય અષ્ટકમાં નપુ. વેદ જાણવો. ૨૨ વિગેરે બંધસ્થાનોનો સંવેધ પુરૂષવેદ પ્રમાણે તથા પના બંધનો સંવેધ આ પ્રમાણે * બંધસ્થાન - ૫ નું બંધભાગ - ૧ ઉદય ઉદય ઉદય પદ પદવૃંદ સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક ઉ.ભા. ૧ (રનું) ૦ ૪ ૦ ૮ ૪૪૪ (૨૮,૨૪,૨૧,૧૩) * નપું. વેદના ઉદયે શ્રેણી ચડનારને નપું. અને સ્ત્રીવેદના ક્ષય સાથે પુરૂષવેદનો બંધ વિચ્છેદ થાય છે. તેથી ૧૨નું સત્તાસ્થાન ન હોય. સ્ત્રી વેદના ઉદયે શ્રેણી ચડનારને સ્ત્રીવેદના ક્ષય સાથે જ પુરૂષવેદનો બંધ વિચ્છેદ થાય છે. સત્તાસ્થાન ૨૬૯
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy