SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા Sત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઋક્ષ્મી મતિ વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચના બંધના ત્રણ અને ૧૪ મા ગુણઠાણાનો એક એ પ્રમાણે ચાર વિના શેષ ૩ ભાંગા સંભવે. બંધ ઉદય સત્તા ૧ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૨ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચનો બંધ અને ઉદય ન હોય. અને ૧૪ મા ગુણઠાણાનો ભાંગો પણ ન સંભવે તેથી ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય ૧ ઉચ્છ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ કેવલજ્ઞાનીને ૧૩ અને ૧૪ એ બે ગુણઠાણા છે. તેથી અબંધના ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય સત્તા ૧ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ ઉચ્ચ મતિ અને શ્રુત અજ્ઞાનીને અબંધ સિવાયના શેષ ૫ ભાંગા વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવા. આ બન્ને અજ્ઞાન ૧ થી ૩ ગુણ. સુધી દરેક જીવોને હોય છે. વિર્ભાગજ્ઞાન ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરેલો ન પામે તેથી દેવગતિ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૪ ભાંગા જાણવા. કારણ કે વિર્ભાગજ્ઞાન પામતાં પહેલાં ઉચ્ચનો બંધ થઈ જાય. ૮) સંયમ ઉત્તરભેદ ભાંગા સામાં. છેદો, પરિહાર, સૂક્ષ્મ ૧ યથાખ્યાત દેશવિરત અવિરત સામાયિક વિગેરે ચાર ચારિત્રીને નીચનો બંધ અને નીચનો ઉદય ન હોય અને બંધનો અભાવ ન હોય. તેથી એક જ ભાંગો સંભવે. કેટલાક આચાર્યના મતે દેશવિરતિમાં પણ ઉચ્ચનો જ ઉદય કહ્યો છે. તિર્યંચમાં નીચનો ઉદય હોય. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૮ની ટીકા.) ૧) જે જે ૨૫૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy