SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Na૦સપ્તતિકા કર્મગ્રંથ નરકગતિમાં નીચગોત્રનો જ ઉદય હોય છે અને એક માં ઉચ્ચગોત્રની ઉલના કર્યા પછી જો નરકમાં જાય તો તિર્યંચ પંચિ. માં બંધન કરીને જ જાય તેથી નરકગતિમાં ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય સત્તા ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ તિર્યંચગતિમાં નીચગોત્રનો જ ઉદય હોય છે અને ઉચ્ચગોત્રની સંપૂર્ણ ઉદ્ઘલના તેઉ– વાયુમાં કરે ત્યાં અને તેઉ-વાયુમાં અને ઉચ્ચગોત્રનો ઉદ્ઘલક તિર્યંચગતિમાં જાય તેથી ત્યાં પણ કેટલાક સમય સુધી ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. તેથી ૩ વિકલ્પ સંભવે. (જૂઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૫માં ચૂર્ણિનો પાઠ) બંધ ઉદય સત્તા ૧ નીચ નીચ નીચ ૨ નીચ નીચ નીચ-ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ મનુષ્યગતિમાં તેઉ-વાયુ જાય નહિ. તેથી ફક્ત નીચગોત્રની સત્તાવાળો ભાંગો ન સંભવે અને મનુષ્યને સર્વે ગુણઠાણા હોવાથી શેષ ૬ વિકલ્પ સંભવે છે. ઉદય સત્તા ૧ નીચ નીચ નીચ-ઉચ્ચ ૨ નીચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ઉચ્ચ નીચ નીચ-ઉચ્ચ ૪ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૫ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ ઉચ્ચ દેવગતિમાં ઉચ્ચગોત્રનો ઉવલના કરેલા જાય નહિં, તેથી કેવલ નીચની સત્તાવાળો વિકલ્પ ન સંભવે અને અબંધ ૧૧માં ગુણઠાણાથી થાય છે. દેવને ૧ થી ૪ ગુણઠાણા હોવાથી અબંધના ૨ વિકલ્પ ન સંભવે શેષ ૪ ભાંગા ઘટે. તે આ... નીચ ઉચ્ચ ૨૫૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy