SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ર્ગ માર્ગણામાં આયુષ્ય કર્મ સંશી જીવો ચારે ગતિમાં તત્તપ્રાયોગ્ય દરેક આયુ. નો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યો જ હોય છે. તેમાં પણ અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તેથી ત્યાં તિર્યંચગતિવાળા ૯ ભાંગા જાણવા તથા મનુષ્યો અસંજ્ઞી અપર્યાપ્તા જ હોય. તેઓ તિર્યંચ અને મનુષ્યનું જ આયુ. બાંધે તેથી તેઓને દેવ-નરકાયુના બંધકાળના અને બંધકાળ પછીના ૨-૨ એ પ્રમાણે ૪ ભાંગા વિના શેષ ૫ ભાંગા સંભવે એમ અસંજ્ઞીને કુલ ૧૪ વિકલ્પો સંભવે છે. ૧૪) આહારી ઉત્તરભેદ ૧) આહારી અણાહારી આહારી ચારે ગતિના જીવો તત્તપ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા. %o ૪) ૨) અણાહારીપણું વિગ્રહગતિમાં, ૧૩ મા ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં આયુ. નો ધંધકાળ પૂર્વેનો ચારેય આયુષ્યનો ૧-૧ ભાંગો હોય છે. આમ ૪ ભાંગા સંભવે છે. તે આ પ્રમાણે – બંધ ઉદય ૦ ૦ ૦ ૧) ગતિ ૧) ૨) ૪) નરકાયુ તિર્યંચાયુ નરક તિર્યંચ સત્તા નરકાયુ તિર્યંચાયુ મનુષ્ય દેવ ભાંગા ૨૮ ૪ મનુષ્યાયુ દેવાયુ ૬૨ માર્ગણાને વિષે ગોત્રકર્મનો સંવેધ ઉત્તરભેદ ભાંગા ર મનુષ્યાયુ દેવાયુ ૨૫૦ ૩ ૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy