SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સપ્તતિકા કર્મગ્રંથ જો *ક્ષપક શ્રેણીમાં નિદ્રાનો ઉદય માનીએ તો ૧૩ ભાંગા સમજવા અને પેટા ભાંગા ૨૫ સમજવા. આ પ્રમાણે આગળ પણ જે માર્ગણામાં ૧૧ વિકલ્પો કહ્યા. ત્યાં મતાન્તરે ૧૩ વિકલ્પો જાણવા અને પેટા ભાંગા ૨૫ સમજવા. મતાન્તરના ભાંગા આ પ્રમાણે ૪ ૫ ૬ ૭ ૫ ૬ ઉત્તરભેદ એકે. બેઈ. તેઈ. ચઉ. પંચેન્દ્રિય ૨) જાતિ ૧) ૨) ૨ એકે. વિગેરેને પ્રથમના બે ગુણ. હોય છે. છ ના બંધ વિગેરેના ભાંગા ત્રીજા ગુણઠાણાથી આગળ સંભવતા હોવાથી અહીં પ્રથમના બે વિકલ્પો સંભવે. બંધ પેટા ભાંગા ૯ ૯ ઉદય ૪ ૫ ૩) કાય ૧) ૨) સત્તા ૯ ૯ ભાંગા ર ૧૧ પંચેન્દ્રિયને સર્વે ગુણઠાણા હોવાથી મનુષ્યની જેમ ૧૧ વિકલ્પો જાણવા. ઉત્તરભેદ ભાંગા પૃ. અપ. તેઉ. વાઉ. વન ત્રસકાય ૨ ૧૧ ૧ ૫ પૃથ્વી. અપ. વન ને પ્રથમના બે અને તેઉ. વાઉ ને પહેલું ગુણઠાણું હોવાથી જાતિ માર્ગણામાં એકે. વિગેરેને જણાવ્યા પ્રમાણે ૨ વિકલ્પો જાણવા. ત્રસકાયને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા ઉત્તરભેદ ૪) યોગ ભાંગા ૧) મનોયોગ, વચનયોગ, કાયયોગ ૧૧ ત્રણેય યોગને ૧ થી ૧૩ ગુણ હોવાથી પૂર્વોક્ત સર્વે ૧૧ ભાંગા ઘટે. * સપ્તતિચૂર્ણિમાં ક્ષપકને નિદ્રાનો ઉદય કહ્યો નથી (ગા. ૮) ૨૩૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy