SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 5 સપ્તતિકા કર્મગ્રંથ 600 કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૧ થી ૪, તેજો પદ્મને ૧ થી ૭ ગુણ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ સંભવે. શુક્લ લેશ્યાને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ ભાંગા ૧) ર ૨) ૧ (૫ - ૫ - ૫) ભવ્યને સર્વ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અભવ્યને પ્રથમ જ ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો. ૧૨) સમ્યકત્વ ૧) ૨) ભવ્ય અભવ્ય ઉત્તરભેદ ઉપ. ક્ષાયિક ક્ષાયો. મિશ્ર, સાસ્વા., મિથ્યા (૫ - ૫ - ૫) ઉપ. સમ. ને ૪ થી ૧૧ અને ક્ષાયિક સમ. ને ૪ થી ૧૪ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. ૧ ૨) ક્ષાયો. વિગેરે ચારને ૧૧ વિ. ગુણઠાણાનો અભાવ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ ભાંગા ર 33 ૧ સંશી અસંજ્ઞી ભાંગા ૨ ૧ (૫ - ૫ - ૫) સંશીને સર્વ ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પ જાણવા. અસંજ્ઞીને પ્રથમના બે ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો. ૧૪) આહારી ઉત્તરભેદ આહારી અણાહારી ૨૩૧ ભાંગા ૨ ૧ (૫ - ૫ - ૫) આહારીને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અગાહારીપણું વિગ્રહગતિમાં હોય ત્યારે ૧લું, ૨ જું અથવા ૪થું એ ત્રણમાંથી કોઈ પણ એક ગુણઠાણું હોય છે. તેથી ત્યાં પ્રથમનો ૧ ભાંગા સંભવે. અણાહારીપણું ૧૩ મે કેવલી સમુ. વખતે અને ૧૪ મા ગુણઠાણે પણ હોય છે અને ત્યાં વિકલ્પનો અભાવ છે.
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy