SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Wી માર્ગણામાંજ્ઞાનાવરણીય અંત. ક્રોધાદિ ત્રણનો ઉદય, ૧ થી ૯ ગુણ. સુધી અને લોભનો ઉદય ૧૦ ગુણ. સુધી હોવાથી પ્રથમનો ૧ ભાંગો જાણવો. ૭) જ્ઞાન ઉત્તરભેદ ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ૨ કેવલજ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના ર વિકલ્પો જાણવા. કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪મા ગુણઠાણે હોવાથી વિકલ્પનો અભાવ છે. મતિઅજ્ઞાનાદિ ત્રણ ૧ થી ૩ ગુણ સુધી હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ સંભવે. ૮) સંયમ ઉત્તરભેદ - ભાંગા ૧) સામા. છેદો, પરિહાર, સુક્ષ્મ, દેશવિરત, અવિરત ૧ ૨) યથાખ્યાત સામાયિક વિ. જણાવેલા ૬ ચારિત્રને ૧૧ અને ૧૨માં ગુણઠાણાનો અભાવ હોવાથી પ્રથમનો ૧ ભાંગો સંભવે. તે ભાંગો (૫ - ૫ - ૫) યથાખ્યાત ચારિત્રને ૧૧ થી ૧૪ ગુણ હોવાથી ૧ ભાંગો નીચે પ્રમાણે સંભવે છે. બંધ ઉદય સત્તા ૯) દર્શન ઉત્તરભેદ ભાંગા ૧) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન ૨ ૨) કેવલદર્શન ચક્ષુ. અચક્ષુ. દર્શનને ૧ થી ૧૨ અને અવધિદર્શનને ૪થી ૧૨ ગુણ હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. કેવલદર્શન ૧૩મે અને ૧૪મે ગુણઠાણે હોવાથી વિકલ્પનો અભાવ છે. ૧૦) લેશ્યા ઉત્તરભેદ ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કાષોત, તેજો, પમ ૧ (૫ – ૫ – ૫). ૨) શુક્લ ૨૩૦ -
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy