SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Sorocablocajelzeildsai diusa c hochote સત્તાસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા ૩૦ વિકલે. ના-૧૮, સા.તિ.ના-૧૭૨૮, વૈ.નિ.ના-૮, સા.મ.ના-૧૧૫ર, દેવના-૮ ૩૧ વિકલે. ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧૫ર ૨૯૧૪ ૧૧૬૪ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫ ૯૨,૮૮,૮૬,૮૦-૪ મિથ્યાત્વગુણસ્થાને વિશેષથી સંવેધ ૨૩ નો બંધ બંધભાગ ૪ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૩ના બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે, તેના બંધક મિશ્રાદ્રષ્ટિ જ હોય છે. તેથી અહીં ૨૩ના બંધનો સામાન્ય અને વિશેષથી સંવેધ પૂર્વે ૨૩ના બંધનો જણાવ્યા પ્રમાણે જ થાય છે. (જૂઓ પાના નં. ૭૦ થી ૭૨) ૨૫ નો બંધ બંધમાંગા ૨૫ ઉદયસ્થાન - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તાસ્થાન - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના બંધના બંધભાંગાના બંધક મિથ્યાત્વીજ હોય છે. તેથી અહીં ૨૫ના બંધનો સામાન્યથી અને વિશેષથી સંવેધ પૂર્વે (પા. ૭૩) જણાવ્યા મુજબ ૨૫ના બંધ પ્રમાણે જ જાણવો. ૨૫ના બંધના જુદા જુદા બંધભાંગાનો સંવેધ ૨૫નો બંધના ૧૬ બંધભાંગાનો સંવેધ ૨૫ના બંધના બાદર પર્યાપ્ત પ્રત્યેક પ્રા.૮ ભાંગા વિના એકેન્દ્રિયના ૧૨, વિકલે. પ્રા.-૩ અને અપર્યાપ્ત તિર્યંચ પ્રાયોગ્ય ૧ એ પ્રમાણે કુલ ૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. (જૂઓ પાનુ નં. ૭૬) ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) બંધભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બાંધભાંગાનો સંવેધ ૧૮૩
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy