SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ જીવસ્થાનકમાં નામકર્મ 2000 દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ : ૧ બંધસ્થાન : ૩૧નું ઉદયસ્થાન : ૨ (૨૯,૩૦) બંધભાંગો : ઉદયભાંગા ઃ ૧૪૮ સત્તાસ્થાન : ૧ (૯૩) દેવ પ્રાયોગ્ય ૩૧નો બંધ આહા. દ્વિક અને જિનનામ સહિત છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધના સંવેધ પ્રમાણે અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૧૦૭ પ્રમાણે) નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન ઃ ૨૮નું ઉદયસ્થાન : ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાન : ૪ (૯૨,૮૯,૮૮,૮૬) બંધભાંગો : ૧ નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાદષ્ટિ પંચે. તિર્યંચ અને મનુષ્યો જ છે. તે સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૮૫,૮૬ પ્રમાણે) અપ્રાયોગ્ય ૧ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાન : ૧નું ઉદયસ્થાન : ૧ (૩૦નું) સત્તાસ્થાન : ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫) બંધભાંગા : ૧ ઉદયભાંગા : ૭૨ અપ્રાયોગ્ય ૧ ના બંધના બંધક ૮ મા ગુણ. ના ૭મા ભાગથી ૧૦મા ગુણ. સુધીના મનુષ્યો જ છે. તેથી સામાન્યથી ૧ ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (પાના નં. ૧૦૭થી ૧૦૯ પ્રમાણે) - ઉદયભાંગા : ૩૫૪૪ જો કેવલીને સંશી ગણીઓ તો અબધકનો સંવેધ ઓધ સંવેધની જેમ જાણવો (જુઓ પા. ૧૦૮ થી ૧૧૦) બંધભાંગા ૧) એકે.ના ૨૩ના. ૪, ૨૫ના-૧૨ વિક્સે. – ૫૧, અપર્યા. તિ.નો ૨૫નો – ૧ ૨) એકે. પ્રાયો. ૨૫ના ૮ અને ૨૬ ના ૧૬ ૩) પર્યા. પંચે. તિ. પ્રાયો. ૨૯ના ૪૬૦૮ અને ૩૦ના – ૪૬૦૮ ૪) અપર્યા. મનુષ્ય પ્રાયો. ૨૫નો – ૧ ૫) મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના - ૪૬૦૮ ૧૪૫ ૬૮ ૨૪ ૯૨૧૬ ૧ ૪૬૦૮ કુલ ૧૩૯૧૭ = = =
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy