SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ Should hold alası səfzie Brocla broches ઉદયસ્થાનક ઉદયભાંગા સત્તાસ્થાન ૨૮ દેવ ૧૬ ૨ (૯૩,૮૯) નારકી ૧ (૮૯) ૨૯ દેવ ૨ (૯૩,૮૯) નારકી ૧ (૮૯) ૩૦દેવ ૨ (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૨૮નું બંધભાંગા: ૮ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગ : ૭૬૦૨ સત્તાસ્થાનઃ (૦૨,૮૮,૮૬) દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધક સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ પંચે. તિર્યંચ અને મનુષ્યો છે. તેઓ સંજ્ઞી પર્યાપ્તા જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમજ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૮૦થી ૮૪) દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાન : ર૯નું બંધભાંગા : ૮ ઉદયસ્થાન : ૭ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા : ૨૬૪૨ સત્તાસ્થાન : (૯૩,૮૯) દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત છે. તેના બંધક સંજ્ઞી પર્યાપ્તા સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ છે. તેથી સામાન્યથી દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના સંવેધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૯૬ થી ૯૮) દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૧ બંધ ભાંગાનો સંવેધ બંધસ્થાનઃ ૩૦નું બંધમાંગો ૧ ઉદયસ્થાન : ૨ (૨૯,૩૦) ઉદયભાંગા : ૧૪૮ સત્તાસ્થાન : ૧ (૯૨) દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહા. ધિક સહિત છે. તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામાન્ય દેવ પ્રાયોગ્ય ૩ીના બંધના સંવધ પ્રમાણે જ અહીં સંવેધ જાણવો. (જુઓ પાના નં. ૧૦૫,૧૦૬). ૧૪૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy