SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ના ઉદયના સામા. તિર્યંચના વૈક્રિય તિર્યંચના સામા. મનુષ્યના ૩૧ના ઉદયના સામા. તિર્યંચના જીવસ્થાનકમાં નામકર્મ ઉદયભાંગે ૧૭૨૮ ८ ૧૧૫૨ ૧૧૫૨ સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨ (૯૨,૮૮) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) એકે. પ્રાયોગ્ય ૨૫ના બંધના ૮ (બાદર પર્યાપ્તના)અને ૨૬ના બંધના –૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. કારણ કે ચોવીસે બંધભાંગા તિર્યંચ, મનુષ્યો અને દેવો પણ બાંધે છે. ૨૪ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૨ (૨૫,૨૬) બંધભાંગા : ૨૪ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૭૬૫૬ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫અને ૨૬ એ બે બંધસ્થાન અને ૨૪ બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ છે. તેમાં આ પ્રમાણે ઉદયભાંગા અને સત્તાસ્થાન હોય છે. : આ ૨૪ બંધભાંગા તિર્યંચ મનુષ્યો અને દેવો બાંધે છે. તેથી સામા. તિર્યંચના : ૪૯૦૪ વૈક્રિય તિર્યંચના – ૫૬ સામા. મનુ. ના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૨ (ઉદ્યોતના - ૩ વિના) અને દેવના-૬૪ એ પ્રમાણે કુલ ૭૬૫૬ ઉદયભાંગા સંભવે. (પૂર્વોક્ત સંજ્ઞીના ૭૬૭૧માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા -૩, આહા, મનુ. ના – ૭ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૧૫ ઉદયભાંગા ન સંભવે) ૬૮ બંધભાંગામા જણાવ્યા પ્રમાણે ૭૫૯૨ ઉદયભાંગામાં સત્તાસ્થાન હોય અને દેવના ૬૪ ઉદયભાંગે ૯૨૨૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે છે. ૧૩૭ ઉપર મુજબ સત્તાસ્થાનો તે પ્રમાણે છે. તિર્યંચ અને મનુષ્યના ઉદયભાંગે સત્તાસ્થાન ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે જાણવા. ફક્ત અહીં દેવના ૬૪ ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાણવાં. સંવેધ આ પ્રમાણે –
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy