SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા કર્મગ્રંથ ૭૨૦૧૦ સત્તાસ્થાન ઈ ૭૫૯૨ ઉદયભાગા સંભવે. (અહિં સંશી પર્યા.ના જણાવેલા ૭૬૭૧ માંના વૈ. મનુ.ના ઉધોતવાળા -૩, આહા. મનુ. ના – ૭ દેવના - ૬૪ અને નારકીના – ૫ એ પ્રમાણે કુલ ૭૯ ઉદયભાંગ ન સંભવે) એકે ૪૨, વિકલે.૬૬, અપ.તિ.૨, અપ. ૨ કુલ ૧૧૨ વિના ૨૩ના સંવેધની જેમ જાણવો. (જુઓ .પા. ૬૮) અહીં તિર્યંચ પ્રાયોગ્ય બંધ છે. માટે જિનનામની સત્તાવાળા ૯૩ અને ૮૯ સત્તાસ્થાનો ન સંભવે અને શેષ ન ઘટતાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણી અને કેવલીના છે માટે ન સંભવે. સામા. તિર્યંચના પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન, સામાન્ય મનુષ્યના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના દરેક ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન સંભવે. પર્યા. સંજ્ઞી જીવભેદમાં ૬૮ બંધભાંગા ઉપર સંવેધ ઉદયભાંગે ૨૧ના ઉદયના સામા. તિર્યંચના ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). સામા. મનુષ્યના ૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના ૮ ૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮). ૨૬ના ઉદયના સામા. તિર્યંચના ૨૮૮ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુષ્યના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયના વૈક્રિય તિર્યંચના ૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયના સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામા. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયના સામા. તિર્યંચના ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮) સામાં. મનુષ્યના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) ૧૩૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy