SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Nહ્ય સપ્તતિકા કર્મગ્રંથ % ૧૮ મનું. પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૮ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદયે ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે ૧૨ ૪(૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદયે ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૨૮ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૯ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના ઉદય ૧૮ ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે ૪(૯૨,૮૮,૮૬,૮૦) (૧૩) અસંશી પર્યાપ્તા પંચેન્દ્રિય વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૨૬ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૪૯૦૪ સત્તાસ્થાન : ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) પર્યા. પંચે. અસંજ્ઞી ને એકે.પ્રા. – ૪૦, વિકલે.પ્રા. ૫૧, તિર્યંચના ૯૨૧૭, મનુષ્યના પ્રા. ૪૬૦૯, દેવ પ્રા. – ૮ (૨૮ના બંધના) નારક પ્રા. - ૧ એ પ્રમાણે કુલ ૧૩૯૨૬ બંદભાંગા ઘટે (મનુ.ના ૩૦ના ૮, દેવના ૧૦ (૨૮ના બંધ વિનાના) ૧ ના બંધનો -૧ એ પ્રમાણે કુલ ૧૯ બંધભાંગ ન સંભવે.) પૂર્વોક્ત ૧૩૯૧૭માં દેવ પ્રાયો. અને નરક પ્રાયો. ૨૮નો પણ બંધ કરતા હોવાથી દેવના પ્રા. ૨૮ પ્રા. બંધના ૮ અને નારકી પ્રા.- ૧ એ પ્રમાણે ૯ ઉમેરવાથી ૧૩૯૨૬ બંધભાંગા થાય. ૧૩૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy