SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Sherloc99291dsHi alasaf Rochester ૦ = = ઉદયભાંગે સત્તાસ્થાન ૨૬ના ઉદયે પૃથ્વાદિના ૯ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૬ના ઉદયે તેઉ.વૈ.વાયુના ૧ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૬ના ઉદયે વૈક્રિય વાયુના ૧ ૩ (૯૨,૮૮,૮૬) ૨૭ના ઉદયે પૃથ્વાદિના ૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્યના ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ. તેઉ. વાયુ મનુ. પ્રાયો. બંધ ન કરે. તેથી વૈ. વાયુનો ૨૪, ૨૫ અને ૨૬ ના ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે ૩ ઉદયભાંગા ન ઘટે તેથી પૂર્વોક્ત ૨૯માંથી ૩ બાદ કરતાં શેષ ૨૬ ઉદયભાંગા મન. પ્રાયોગ્ય બંધને વિશે સંભવે. ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૨૪ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦,) ૨૫ના ઉદયે ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૬ના ઉદય ૧૦ ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૭ના ઉદયે - ૪(૯૨,૮૮,૮૬,૮૦) (૧૦-૧૧-૧૨) વિકેલેન્દ્રિય પર્યાપ્તાને વિષે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫(૨૩,૨૫, ૨૬,૨૯,૩૦બંધાગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૬૦ સત્તાસ્થાન: ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ ૧૩૯૧૭ જાણવા. અહીં લબ્ધિ પર્યાપ્તા હોવાથી લબ્ધિ અપર્યા.ના ૨૧ અને ૨૬ના ઉદયનો ૧-૧ ઉદયભાંગા બાદ કરતાં ૨૧ ના ઉદયે – ૨, ૨૬ના ઉદયે - ૨, ૨૮ના ઉદય – ૨, ૨૯ના ઉદયે -૪, ૩૦ના ઉદય – ૬, અને ૩૧ના ઉદયે – ૪ એ પ્રમાણે ૨૦થાય છે. ત્રણેય જાતિના મળી કુલ ૬૦ ઉદયાભાંગા થાય છે. સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ પાંચ સંભવે તિર્યંચ પ્રાયો. બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે. ૧૩૧ ૧૩૧
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy