SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દીકરીનામ કર્મનો સંઘર્ષ મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેના બંધક સમકિતી દેવ અને નારક છે. તેથી દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા છે. મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત સમ્યગ્દષ્ટિ દેવ અને નારક કરે છે. જિનનામ સહિત હોવાથી દેવના ૬૪ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૯નું સત્તાસ્થાન સંભવે છે. કારણ આહા.ક્રિક અને જિનનામ એ પ્રમાણે ઉભયની સત્તાવાળો જેમ મિથ્યાત્વે ન જાય તેમ નરકમાં પણ જતો નથી. તેથી નરકમાં ૯૩ની સત્તાન સંભવે. જસ્ટ તિર્થીગરાહારગાણિ જગવં સંતિ સોનેરઇસુનઉવવજ્જઈ (ચૂર્ણિ.). સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન દેવતાના ૨ (૯૩,૮૯) નારકીના ૧ (૮૯) ૨૫નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) નારકીના ૧ (૮૯) ૨૭નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન દેવના ૨ (૯૩,૮૯) નારકીના ૧ (૮૯) ૨૮નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન દેવના ૧૬ ૨ (૯૩,૮૯) નારકીના ૧ (૮૯) ૨૯નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન દેવના ૨ (૯૩,૮૯) નારકીના ૧ (૮૯). ૩૦નો ઉદય ઉદયભાંગા સત્તાસ્થાન દેવના ૨ (૯૩,૮૯) દેવતાના ૧૬ ૧૦૦)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy