SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સામા.મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહા.મનુષ્યના દેવના ૩૧નો ઉદય વિકલેન્દ્રિયના સામા.તિર્યંચના 20 સપ્તતિકા કર્મગ્રંથ ૧૧૫૨ ૧ ૧ ८ ઉદયભાંગા ૧૨ ૧૧૫૨ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૧ (૯૨) ૧ (૯૨) ૪ (૯૩,૯૨,૮૯,૮૮) સત્તાસ્થાન ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૦ના બંધનો જુદા-જુદા બંધભાંગા ઉપર વિસ્તારથી સંવેધ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૦૪ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ ના બંધક ૨૩ ના બંધમાં જણાવ્યા છે તેઓ જ છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૩ના બંધ પ્રમાણે જ છે. માટે સંવેધ ૨૩ ના બંધની જેમ જ જાણવો. (જુઓ ૨૩ના બંધનો સંવેધ પાના નં. ૭૧ થી ૭૩) ૫૦ તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ - (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૭૩ સત્તાસ્થાન :- ૫ - (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નો બંધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધક જેઓ છે. તેઓ કરે છે તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિ. ૨૯ના બંધની જેમ જ છે. તેથી સંવેધ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૮ના બંધની જેમ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ના બંધના બંધભાંગાનો સંવેધ સમજવો. (જુઓ પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધનો સંવેધ પાના નં. ૯૬-૯૭) મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ૧૦૮ ઉદયસ્થાન :- ૬ - (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૬૯ સત્તાસ્થાન :- ૨ - (૯૩,૮૯)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy