________________
ચંદ્રને પરિવાર દ૬૯૭૫ ક્રોડ તારા. એ રીતે ગણવાથી પ્રમાણ યોજનવાળા ૪૫ લાખ યજન મનુષ્ય ક્ષેત્રમાં તારાનાં વિમાને સમાઈ શકે. બીજો મત એ છે કે તારાના વિમાનનું પ્રમાણ ઉસે ધાંગુલથી ગણવું અને તારાઓ દ૬૯૭૫ ક્રોડાકોડ સમજવા તથા મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણુ પ્રમાણગુલથી ગણવું, ૪૦૦ ઉસેધાંગુલે ૧ પ્રમાણુગુલ થાય, એ રીતે ગણતાં મનુષ્ય ક્ષેત્રમાં તારાનાં વિમાન સમાઈ શકે.
રાહુના વિમાનનું વર્ણન. હિં રાહુ વિમાણું,
નિચંદેણુ હોઈ અવિરહિયં ચરિંગુલમપત્ત, હિલ ચંદસ્ય તં ચરઈ. ૬૦. કિહે-કાળું. | ચરિંગુલ-ચાર આંગળ. રાહ વિમાણુ-રાહુનું વિમાન અ૫ત્તઅપ્રાસ, દૂર નિર્ચા–નિરંતર.
હિય-હેઠળ, નીચે. ચંદેણ–ચંદ્રના વિમાનથી. ચંદસ-ચંદ્રની. હાઈ–છે.
તં–તે. (રાહુનું વિમાન) અવિરહિયં–આંતરા રહિત. ચરઈ–ચાલે છે.
શબ્દાર્થ-રાહુનું વિમાન કાળું છે. નિરંતર ચંદ્રના વિમાનથી આંતરા (કેટ) રહિત છે. તે રાહુનું વિમાન ચંદ્રની નીચે ચાર આંગળ દૂર ચાલે છે.
વિવેચન–રાહુ બે પ્રકારે છે. નિત્ય રાહુ અને પર્વ રાહ. તેમાં પર્વ રાહુ પૂર્ણિમાએ અથવા અમાવાસ્યાએ કદાચિત અકસ્માત્ આવીને જઘન્યથી છ માસે ચંદ્રમા અને સૂર્યને ગ્રહણ કરે છે, એટલે પોતાના વિમાને કરીને તેમના વિમાનને