SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સમભૂતલાઓ-સમભૂતલાથી. ઉવરિ–ઉપર. દસૂણજોયણ-દશ જન ! દસુત્તર-દસ અધિક ઓછાથી. જેયણ સંયમિ-એક અહિં સહિ-આઠસે |_| એજનમાં. જનમાંથી. ચિન્તિ-રહે છે. આભ-આરંભીને. જોઈસિયા-તિષી દે. શબ્દાર્થ–સમભૂતલાથી આરંભીને આઠસો જનમાંથી દશાજન એાછા (સાતસે નેવુજન)થી ઉપર એક અધિક દશ (એકસો દશ) એજનમાં તિષી દેવો રહે છે. વિવેચન–મેરૂ પર્વતના ૪ ઉપર અને ૪ મધ્યભાગે નીચે એમ ૮. રૂચક પ્રદેશ છે તેનું નામ સમભૂતલા. તેનાથી ઉપરં૯૦૦ એજન અને નીચે ૯૦૦ પેજન મળી ૧૮૦૦જન પ્રમાણ તિલક છે. તે વિસ્તારમાં ૧ રાજલક પ્રમાણ છે. સમભૂતલાથી જ્યોતિષી દેવાનાં વિમાને કેટલાં દૂર છે ? તત્થ રવી દસ જોયણ, અસાઈતદુવરિ સરસીયરિપ્લેસ અહ ભરણિ સાઈ ઉવરિ, બહિં મૂલે ભિતરે અભિઈ.૪૯ તત્થ-તે ઉપર. ભરાણિ-ભરણી. રવી-સૂર્ય. સાઈ–સ્વાતિ. દસ જોયણ-દસ ભેજને. ઉવરિ–ઉપર. અસી–એંસી. તદવરિ–તેની ઉપર. બહિં-બહારના. સસી-ચંદ્ર. મૂલ-મૂલ. રિખે સુ-નક્ષત્રમાં. અભિંતરે–અંદરના અહ-નીચે. અભિઇ–અભિજિત.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy