SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ દશ પ્રકારના દેવો. ઇંદ સમ તાયતીસા, પરિસતિયા રખ લેગપાલા ચ અણિય પઈન્ના અભિગા, કિબિસં દસ ભવણ માણ. ૪૪. ઈદ-ઈંદ્ર. પઠન-પ્રકીર્ણ, પ્રજા. સમ-સામાનિક. તાતીસા–ત્રાયદ્ગિશક. અભિયેગા-ચાકર,નેકર. પરિસતિયા–ત્રણ પર્ષદા. કિરિબસં-કિટિબષિક. ૨ખ–આત્મરક્ષક. દસ-દશ પ્રકારના દે. લેગપાલા-લોકપાલ ભવણ માણું–ભવનપતિ અણિય–અનિક, સન્ય. | અને વૈમાનિકમાં. | શબ્દાર્થ–૧. ઇંદ્ર, ૨. સામાનિક (ઈદ્ર સરખી ઋદ્ધિવાળા દે,) ૩. ત્રાયદ્ગિશક ( ગુરૂ સ્થાનીય-ઇંદ્રને સલાહ પૂછવા યોગ્ય દે,) ૪. બાહ્ય મધ્યમ અને અત્યંતર રૂપ ત્રણ પર્ષદાના દે, ૫. અંગરક્ષક દે, ૬. લોકપાલ (કેટવાલ), ૭. સિન્યના દેવ, ૮. પ્રજાના દેવ, ૯. નેકર દવે, અને - ૧૦. કિલ્બિષિક દેવ. એ દશ પ્રકારના દેવ ભવનપતિ અને વૈમાનિકમાં હોય છે. સાત પ્રકારનું સૈન્ય. ગંધવ નટ્ટ હય ગય, રહ ભડ અણિયાણિ સવ ઇંદાણું માણિયાણ વસહા, માણસા એ અનિવાસીણું. ૫. ગધશ્વગંધર્વ, મૃદંગ વગા- | હય–અશ્વ, ઘોડાનું. ડનારનું. ગય-હાથીનું. નટ્ટ-નાટક કરનારનું રહ-રથનું. -
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy