SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ . ૧૦ ભવનપતિ (ભવનપતિની ૧૦ નિકાય.) અસુરા નાગ સુવન્ના, વિજજુ અબ્બી યદીવ ઉદહી આ દિસિ પણ થણિયવિહ, ભચણવઇ તેનુ દુદુ ઈંદા.૧૯. દસવિહ-દશ પ્રકારે. . તે સુ-તેઓને વિષે. | શબ્દાર્થ—અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ દશ પ્રકારે ભવનપતિ દે છે. તેઓને વિષે બબ્બે ઇંદ્રો છે. - વિવેચન –ભવનપતિ દેવોની દશ જાતો છે અને તેઓ કુમારની માફક ક્રીડા કરનારા હોવાથી કુમાર કહેવાય છે. ભવનપતિની ૧૦ નિકાયના ૨૦ ઈંદ્રો. ચમરે બલી એ ધરણે, ભૂયાણુદે ય વેણુદેવે ય તત્તા ય વેણુદાલી, હરિવંતે હરિસ્સહ ચેવ. ૨૦. અગિસિહ અગ્નિમાણવ, પુત્ર વિસિર્ટો તહેવ જલક તે જલપડુ તહ અમિઅગઇ, મિયવાહણ દાહિકુત્તર. ૨૧ લંબે ય પસંજણ, ઘોસ મહાઘોસ એસિ-ભન્નયર જબુદીવ છd, મેરું દંડ પહુ કાઉં. ૨૨. તત્તોતે પછી. અનયરેકોઈ પણ એક. ચેવ-નિચ્ચે. જબુદીવ-જંબુદ્વીપને. તહ-તેમજ. છત્ત–છત્ર. દાહિણ-દક્ષિણ દિશામાં. મેરું–મેરૂ પર્વતને. ઉત્તર-ઉત્તર દિશામાં. પહુ-શક્તિમાન. સમર્થ. એસિં–એમાંને. કાઉં–કરવાને
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy