SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ઉપયોગી પ્રક્ષેપ ગાથાઓ. પંચ સયા બાવીસા, તિન્નેવ સયા ઉ હુતિ છપન્ના, તિક્તિ સયા અડયાલા, સર્ણકુમારસ્સ વઢાઈ. " શબ્દાર્થ–સનકુમારનાં વાટલાં વિગેરે વિમાને અનુક્રમે પર ગોળ, ૩૫૬ ત્રિખૂણાં અને ૩૪૮ ચોખુણ છે. સત્તરિસમણું, તિન્નેવ સયા હવતિ છપ્પના, તિનિ સયા અડ્યાલા, વઢાઈ માહિંદ સગ્નલ્સ. શબ્દાર્થમાહેદ્ર દેવલનાં વાટલાં વિગેરે વિમાનો અનુક્રમે સંપૂર્ણ ૧૦૦ ગેળ, ૩૫૬ ત્રિખૂણું અને ૩૪૮ ખુણ (વિમાનો) છે. ચેવરિ ચુલસીયા, છસુત્તયાં દુવે દુવે સયાઓ, કપંમિ બંભલોએ, વિટ્ટા તંસા ય ચરિંસા. શબ્દાર્થ–બહાદેવલોકને વિષે વાટલાં વિમાને ર૭૪, ત્રિખુણાં ૨૮૪ અને ખુણાં ર૭૬ વિમાને છે. . તિ નઉય ચેવ સયં, દો ચેવ સયા સયં ચ બાણુઉર્યા, કપંમિ સંતગંમિ, વા તંસા ય ચઉરસા. ૪ | શબ્દાથી–લાંતક દેવકને વિષે ૧૯૩ નિચે વાટલાં, ૨૦૦ નિચે ત્રિખૂણાં અને ૧૯ર ખુણાં વિમાને છે. તે અઠ્ઠાવીસં ચ સયં, છત્તીસ--સર્ષ સયં ચ બત્તીસ, કપંમિ મહાસુકે, વટ્ટા તંસા ય ચહેરસ. ' ' A શબ્દાર્થ– મહાશુક્ર દેવકને વિષે ૧૨૮ વાટલાં, ૧૩ ત્રિબુણ અને ૧૩૨ ખુણાં વિમાને છે. અક્તરસ સલસ-સય પુણ અ કુત્તર સયં પુર્ણ કMમિ સહસ્સારે, વદ્યા તંસા યં ચરિસા. શબ્દાર્થ–સહસ્ત્રાર દેવલોકને વિષે ૧૦૮ વાટલાં, વળી ૧૧૬ ત્રિખુણ અને સંપૂર્ણ ૧૦૮ ચોખુણા વિમાનો છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy