SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ઉપગ ૧૨, ૫ જ્ઞાન ૩ અજ્ઞાન ને જ દર્શન. ઉપપાત જન્મ૧ સમયે સંખ્યાએ ગણતાં કેટલા જ ઉપજે. ચ્યવન [મરણ ૧ સમયે સંખ્યાએ ગણતાં કેટલા જીવો મરે. સ્થિતિ [આયુષ્ય) ઉત્કૃષ્ટ અને જઘન્ય. પર્યાપ્ત ૬, આહાર શરીર ઇંદ્રિય ધાસોશ્વાસ ભાષા ને મન. કિમહાર કિટલી દિશાને આહાર દરેક જીવ લે). સંજ્ઞા ૩ હેતુપદેશિકી દીર્ઘકાલિકી ને દષ્ટિવાદે પદેશિકી. ગતિ ૨૪ દંડકના છ મરીને ક્યાં જાય છે. આગતિ કયા દંડકને છ મરીને ક્યાં આવી ઉપજે, વેદ ૩ પુરૂષદ સ્ત્રીવેદ ને નપુંસકવેદ. આ ગ્રંથના રચનાર કોણ? તે કહે છે. મલહારિ હેમ સૂરણ, સસ સેણુ વિરઈયં સમ્મ, સંઘણિ રણ-મેય, નંદઉ જા વીરજિણ તિર્થં. ૧૮ મલહારિ-મલધારી ગચ્છના. | સંઘયણ-સંગ્રહણી રૂપહેમસૂરીણ-હેમચંદ્રસૂરિના. રયર્ણ-રત્ન. એયં–આ. સીસ-શિષ્યમાં. નંદઉ-સમૃદ્ધિ પામે. લેણ-લેશ સમાન. જાયાવત્. વિરયં-રચ્યું. વીરજિણ–વીર સ્વામીનું. સમ્મ-રૂડે પ્રકારે. તિર્થં-તીર્થ. શબ્દાર્થ–મલધારી ગચ્છના હેમચંદ્રસૂરિના શિષ્યમાં લેશ સમાન એવા (ચંદ્રસૂરિએ) આ સંગ્રહનું રૂપ રત્ન રૂડે પ્રકારે રચ્યું. તે જ્યાં સુધી વીરભગવાનનું તીર્થ છે, ત્યાંસુધી [ચતુર્વિધ સંઘ ભણતાં આનંદ પામે. - શ્રી વૃક્ષો સાથે સમાપ્ત .
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy