SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ત્રણ રીતે ૩ પ્રકારે યોનિ કહે છે. સંવુડોણિસુરેગિરિ,નારયાવિયડ વિગલ નભુભયા.૨૯૭ અચિત્ત જેણિ સુર નિરય, મીસ ગર્ભે તિભેય સેસાણું, સી ઉસિણુ નિરય સુરગભ,મીતેઉસિસેસતિહા.૨૯૮ સંવુડ જેણિ-સંવૃત નિ., તિભેય-ત્રણ ભેદવાળી. સુર-દેવતા. સેસાણું–બાકીનાની. એગિદિ-એકેદ્રિય. સી-શીત. નારયા-નારકીની. ઉસિણુ-ઉષ્ણ. વિયડ-વિવૃત યોનિ, નિર-નારકીની. વિગલ-વિકલૈંદ્રિયની. સુર-દેવતા. ગભ-ગર્ભજની. ગકભગભંજની, ઉભયા–બંને પ્રકારની માસ-મિશ્ર. અચિત્ત જેણિ–અચિત્ત તેઉ–અગ્નિકાયની. સુર-દેવતા. ચિનિ. નિર-નારકીની. ઉસિણુ-ઉષ્ણ. મીસ-મિશ્ર યુનિ. | સેસ–બાકીનાની. ગબ્લે-ગર્ભજને વિષે. (ની) | તિહા-ત્રણ પ્રકારે. * શબ્દાર્થ–દેવતા, એકેંદ્રિય અને નારકની યોનિ (ઉત્પત્તિ સ્થાન) સંવૃત (ઢાંકેલી) હોય છે. વિકલૈંદ્રિચની નિ વિવૃત પ્રિગટ) હોય છે. ગર્ભજ પંચંદ્રિય મિનુષ્ય અને તિર્યંચીની નિ બંને પ્રકારની ( ઢાંકેલી અને પ્રગટ) હોય છે. દેવતા અને નારકીની યોનિ અચિત્ત (નિર્જીવ) હોય છે. ગર્ભજ ( મનુષ્ય અને તિર્યંચ)ની નિ મિશ્ર (જીવવાળી અને જીવ વિનાની )
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy