________________
૩૦૯
હાથ, ૪ હાથે ૧ ધનુષ, બે હજાર ધનુષે ૧ ગાઉ અને તે ૪ ગાઉએ ૧ જન થાય છે.
વિવેચન–છિદ્રમાં પ્રવેશ થયેલા સૂર્યના તડકા વડે દેખાતી અને વાયુ વડે ઉંચે નીચે અને તિછીં ચાલવાના સ્વભાવવાળી ત્રસરેણુ છે. રથના પૈડાથી ઉડાડેલી રજ તે રથરેણુ કહેવાય છે. ૮ જુએ જવને મધ્યભાગ
પ્રમાણગુલ અને આમાંગુલનું સ્વરૂપ. ચઉસયગુણું પમાણે, ગુલ મુસ્સેહં–ગુલાઉ બેધવું, ઉસ્મહં–ગુલ દુગુણું, વીરસ્સાયં–ગુલ ભણિયં ૨૯૩, ચઉસયગુણ-ચારસે ગુણ. | ઉસેહંગુલ-ઉલ્લેધાંગુલથી. પમાગુલં–પ્રમાણાંગુલ. દુગુણ–બમણું. ઉગ્નેહંગુલાઉ–ઉત્સધાં- વીરસ્સ–વીર ભગવાનનું.
- ગુલથી. આયંગલંઆભાંગુલ. બોધવં-જાણવું.
ભણિયં–કહ્યું છે. | શબ્દાથ–ઉલ્લેધાંગુલથી ચારસેં ગણું પ્રમાણગુલ (મેટું) જાણવું. ઉલ્લેધાંગુલથી બમણું વિર ભગવાનનું આત્માગુલ કહ્યું છે.
વિવેચન-શ્રી રૂષભદેવ અને ભરત ચક્રવર્તિનું શરીર આત્માગુલ વડે ૧૨૦ આંગળ ઉચું હતું. ભરત ચક્રવતિના આભાંગુલની બરાબર પ્રમાણગુલ જાણવું. ૧ પ્રમાણગુલે ૪૦૦ ઉલ્લેધાંગુલ થાય, તો ૧૨૦ પ્રમાણગુલે ૪૮ હજાર ઉત્સધાંગુલ થાય. ૯૬ આંગળને ૧ ધનુષ થાય, માટે ૪૮ હજાર ને એ ભાગતાં ૫૦૦ ધનુષ પ્રમાણ ભરતનું દેહમાન થાય.