SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ ૨. પરભવમાં જતાં જીÀાને કયા ભવની લેસ્યા હોય ? તથા તે લેસ્સાને કાળ કેટલેા ? તિરિયાણ વિ ઈિ ધમુહ',ભણિય-મસેસ' પિસ પઈ વુચ્છ', અભિહિય દાર-બ્લહિય', ચઉગઇ જીવાણુ સામત્રં, ૨૮૭ તિરિયાણ વિ–તિય "ચોની અભિહિય-કહેલાં. પણ. ઇિ પસુહ–સ્થિતિ વિગેરે. ભણિય' કહ્યું, કહ્યાં. અસેસ'પિ–સમસ્ત પશુ. સપઈ-હવે. વુચ્છ’-કહીશું. દાર-દ્વારાથી. અમ્ભહિય –અધિક. ચગઇ–ચારે ગતિના. જીવાણ-જીવાને. સામન્ત-સામાન્ય. શબ્દા—તિય ચાની પણ સ્થિતિ વિગેરે સમસ્ત (૮ દ્વાર) પણ કહ્યાં. હવે કહેલાં દ્વારાથી અધિક ચારે ગતિના જીવાને સામાન્ય કહીશું. ગત્યાદિકમાં રહેલા વેાને વેદ કેટલા ? તે કહે છે. દેવા અસખ નર તિરિ, ઈત્થી પુ વેય ગખ્શ નર તિરિયા, સંખાયા તિ વેયા, નપુંસગા નારયાઈઆ. ૨૮૮. દેવા-દેવા. તિરિયા–તિય ચો. અસખ–અસખ્યાત વના આયુષ્યવાળા. નર તિર્િ-મનુષ્ય ને તિર્યંચો. ઈન્થી-સ્ત્રીવેદ. કુંવેય–પુરૂષ વેદવાળા. ગબ્ભ-ગ જ. નર-મનુષ્યા. સ`ખાયા–સ`ખ્યાતા વષ ના આયુષ્યવાળા. તિ વૈયા–ત્રણ વેદવાળા, નપુંસગા—નપુંસક. નાટ્ય-નારકી. આઇયા-વિગેરે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy