SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ છચ્ચ વણસ્સઈ દસ તિરિ, તિરિ થી દસ મણુય - વીસ નારીઓ, અસુરાઈ વંતરા દસ, પણ તદ્દવિઉ પત્તેય. ૨૫૩. જઈ દસ દેવિ વિસ, વેમાણિય-સય વીસ દેવીઓ, નરય-નરક ગતિ. | તિરિસ્થી-તિર્યંચની સ્ત્રી થકી. તિરિય તિય ગતિમાંથી. દસ-દશ. આગયા-આવેલા. મણુઅ-મનુષ્ય પુરૂષ થકી. દસ-દશ. વીસ-વીશ. નર-મનુષ્ય ગતિમાંથી. નારીઓ-મનુષ્યની સ્ત્રી થકી. દેવ ગઈ–દેવગતિમાંથી. અસુરાઈ–અસુરાદિ. વીસ-વીશ. વંતરા-વ્યંતરમાંથી. અસમં–એકસે આઠ. દસ-દસ. દસ-દશ. પણ–પાંચ. યણ-રત્નપ્રભા. તદેવીઉ-તેની દેવીઓ થકી, સક્કર-શર્કરા પ્રભા. પત્તિયં-દરેક નિકાયના.. વાલયાઉ-વાલુકા પ્રભામાંથી. જોઈ-જોતિષી દેવ થકી. ઉ–ચાર. પંક-પંકપ્રભા. દસ-દશ. ભૂ–પૃથ્વીકાય. દેવિ-જ્યોતિષી દેવી થકી. દગ-અપકાયમાંથી. વીસ-વીશ. છ -અને છ. માણિય–વૈમાનિક દેવ થકી, વણસઈ-વનસ્પતિકાયમાંથી| અક્સય-એકને આઠ. દસ-દશ. વીસ-વીશ. તિરિ-તિય"ચ પુરૂષ. | દેવીઓ-વૈમાનિક દેવી થકી.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy